________________
७४४
છૂપાવવા માટે જ નહીં પરંતુ અસત્યને સત્યનું રૂપ આપવા માટે તેને સત્યરૂપે સિધ્ધ કરવાનું નાટક માયા મૃષવાદી જ કરી શકે છે. આમ તે કે પાપને, અસત્યને માત્ર છુપાવવું જ હોય તો સરળ છે. આ તો માત્ર મૃષાવાદ, માત્ર માયા માત્ર ક્રોધ, માત્ર કલહ, વગેરે જે પાપસ્થાને જે સ્વતંત્ર પણે પણ કરી શકાય છે, તે પછી માયા અને કૃષવાદ ના સંયુક્ત ૧૭ માં પાપની જરૂર કેમ પડી? પરંતુ કારણ સ્પષ્ટ છે કે અસત્યને પાપને માત્ર છુપાવવું જ છે. અસત્યને માત્ર છુપાવવું જ છે એટલું જ નથી. પરંતુ એને સત્યનું રૂપ આપીને ધર્મનું રૂપ આપીને તેમાં પ્રચલીત કરવાનું કાર્ય છે. બેટે રૂપીયે જે નથી ચાલતો તે નકલી છે. એટલું જ માત્ર સિધ્ધ નથી કરવાનું પરંતુ એ છેટા રૂપીયાને પોલીશ કરી તેને બજારમાં ચલણું નાણું તરીકે પુરવાર કરવાનો છે. કેઈને પકડાવીને એ રૂપીયાના ચણ ફાકવાના છે, આ વૃત્તિ માયામૃષાવાદની છે. જગંલમાં શિયાળ જે સિંહથી ડરે છે. પરંતુ મરેલા સિંહની ખાલ પહેરીને બીજા પશુઓની સામે હું સિંહ છું એવો દેખાવ કરીને તેમને બવરાવે છે, ભગાડે છે. આ નાટક માયા મૃષાવાદનું છે. એ જ પ્રમાણે અધર્મને, પાપને પુણ્ય અથવા ધર્મમાં અપાવવાનું નાટક માયામૃષાવાદી કરે છે. એ ચાલાક છે ચતુર છે કડવી ગોળી ઉપર સાકરનું પાણી સાકરની ચાસણી અને રંગ લગાડીને વેચવા જેવી વાત છે. મારા મૃષાવાદી પિતાનું યુક્તિનાટક ચલાવવા માંગે છે. દંભનું સ્વરૂપ અને વિવિધ ઉપમા– दभो मुक्तिलतावन्हिर्दभो राहुः क्रियाविधौ । दौर्भाग्यकारणं दभो दंभोऽध्यात्म सुखार्गला ॥ द भोज्ञानाद्रिद भोलिद भ: कामानले हविः । व्यसनानां सुहृद भो दभश्चौरों व्रतश्रियः ।। दंभेन व्रतमास्थाय यो वांच्छति परं पदम । लोहनावं समारुह्य सोऽब्धेः पार रियासति । किं प्रतेन तपोभिर्वा दंभश्चेन्न निराकृतः । किमादर्शन किं दीपैर्यद्यान्ध्यं न दशोर्गतम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org