________________
૭૭૮
' (૧૬) પર-પરિવાદ પાપસ્થાનકની સઝાય સુંદર પાપસ્થાનક તજે સેલમું, પરનિંદા અસહાલ હો, નિંદક જે મુખરી હુવે, તે ચોથો ચંડલ હ સુંદર (૧) સુંદર જેહને નિદાને ઢાલ છે. તપ કિરિયા તસ ફેક હો, સુંદર દેવ કિબીષ તે ઉપજે, એહ ફલ રકા રેક હો...સુંદર.(૨) સુંદર ક્રોધ અજીરણ તપતણું જ્ઞાનતણું અહંકાર હો, પરનિંદા કિરિયા તણું, વમન અજીર્ણ આહાર હો...સુંદર...(૩) સુંદર નિદાને જેહ સ્વભાવ છે, તાસ કથન નવિ નિદ હો, સુંદર નામ ધરી જે નિંદા કરે, તેહ મહા મતિમંદ છે.........સુંદર...(૪) સુંદર રૂપ ન કોઈનું ધારીયે. દાખીયે નિજ નિજરંગ હો, સુંદર તેહ માંહિ કેઈ નિંદા નહિ, બેલે બીજું અંગ છે.......સુંદર..(૫) સુંદર એહ કુશીલને ઈમ કહે, કેપ હુઓ જેહ ભાખે છે, સુંદર તેહ વચન નિંદકને તણું, દશવૈકાલિક સાખે હો......સુંદર..(૬) સુંદર દેષ નજરથી નિંદા હુએ, ગુણ નજરે હુએ રાગ છે, સુંદર જગ સવિ ચલે માદલુ–મ, સવગુણી–વીતરાગ હ સુંદર... (૭) સુંદર નિજ મુખ કનક કોલડે, નિંદક પરિમલ લેઈ હો, સુંદર જેહ ઘણુ પરગુણ ગ્રહે, સંત તે વિરલા કેઈ હો.....સુંદર..(૮) સુંદર પર પરિવાદ વ્યસન તજે, જા કરો નિજ ઉત્કર્ષ હો, સંદર પાપ કરમ ઈમ સવિટલે, પામે સુજસ તે હર્ષ હે....સુંદર...(૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org