SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૨ રહે છે અને કુ-કુ-કુ-કુબૂમ પાડે છે. અચાનક ૪-૬ કુતરાએ આવી. જાય છે. હવે રોટલી એક છે અને કુતરાઓ ૪-૬ છે શું થાય ? ઝઘડે થાય એ વાત બરાબર જ છે ને ? અને જે બળવાન હશે તે ભભ કરતે રેટલી લઈને ભાગી જશે. કયારેક એવું પણ બનતું હોય છે કે : કુતરાઓ લડતાં જ રહે છે અને વાંદરે તેમની રોટલી ખાઈને ભાગી. જાય છે. વસ્તુઓ ઓછી છે અને તેને ભેગવવાળા લોકો વધારે છે. તેથી સંસાર હંમેશા સંઘર્ષમય જ રહેશે. પુરૂનું શું થાય છે ? કોલેજમાં બે-ચાર છોકરાએ એક છોકરીની પાછળ પાગલ બની જાય છે. છોકરી પણ બધાને હાથમાં રાખે છે. પોતાના રૂપ-સૌંદર્યની પાછળ બધાને મેહ પમાડીને નચાવે છે. બધાની સાથે પરિચય–સંપર્ક કરી લે છે. પછી એવું બને છે કે બે-ત્રણ છોકરાઓ તે છોકરી સાથે લગ્ન કરવા લાલાયિત બને છે. પરંતુ એટલું તે નક્કી હોય છે કે લગ્ન તે એકની સાથે જ થવાના હોય છે. છતાંપણ નાટક ચાલ્યા જ કરે છે. છેવટે છોકરી કંઈક માયા-કપટ કરે છે. બહાના બતાવે છે, છળ-પ્રપંચની જાળ રચે છે અને પછી એકની સાથે લગ્ન કરે છે અને બીજાની સામે જૂહું પણ બોલે છે, લટકાવે છે. ફસાવે છે, વિશ્વાસઘાત કરે છે. આનું પરિણામ શું આવશે ? કે બીજે છોકરે કાધના આવેશમાં આવીને પહેલાં છેકરાને મારવા પ્રયત્ન કરશે, બીજે લડશે અને છોકરી તો. કેઈ ત્રીજાની સાથે ભાગી જશે બસ ! કુતરાઓ જેટલી માટે લડયા. અને પુરૂષે સ્ત્રીઓ પાછળ લડયા, શું ફરક પડે ? માત્ર વસ્તુને જ ફરક પડશે પરંતુ સંઘર્ષનું સ્વરૂપ તે તે જ રહ્યું. આ રીતે કલહને સંઘર્ષ ચાલ્યા કરે છે તે ત્યાં સુધી કે આ કલહચક જન્મ-જન્માતરમાં પણ દુઃખદાયિ બને છે. સ્વર્ગના દેવગતિએના દેવતાઓમાં પણ એક-બીજાની અપ્સરાના નિમિત્તે સંઘર્ષ થાય છે. લડે-ઝઘડે છે એકબીજાની અપ્સરાઓને ઉઠાવી પણ જાય છે, અપહરણ પણ થાય છે અને પછી લડાઈ-ઝઘડા ચાલે છે. તેવી રીતે સત્તા, સંપત્તિ અને સુંદરીની પાછળ તે સંઘર્ષ અનાદિ-અનંત કાળથી ચાલતો જ આવ્યા છે. ભૂત-પ્રેત-પિશાચ-વ્યંતર વગેરેમાં તે જિંદગી જ સંઘર્ષની છે. તેવી રીતે નરક ગતિના નારકી જીવની પણ આ જ હાલત છે ત્યાં તે આનાથી પણ ખરાબ દશા છે. કેમ કે એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001500
Book TitlePapni Saja Bhare Part 15
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy