________________
૨૬૧
અને વહેલી સવારે જ્યારે પાછા ફરી રહ્યા હતા ત્યારે પાછા ફરતા રસ્તામાં તેમને મહાવીર પ્રભુના નિવાણના સમાચાર મળ્યા ત્યારે ગૌતમ સ્વામીના વીર પ્રભુ પ્રત્યેને અત્યંત રોગના કારણે તેઓ રડવા લાગ્યા. મનની દિવાલોને તેડીને રાગ એકાએક પ્રગટ થયે અને બાળક જેવી રીતે માતાના વિયેગમાં રડે તેવી રીતે ગૌતમસ્વામી વિલાપ કરવા લાગ્યા અને એમનો ભક્તિરાગ આંસુ બનીને અનરાધાર વહેવા લાગ્યું રડતાં રડતાં હે વીર, હે વીર. આ શું કર્યું? મને અહીં એકલા છોડીને શા માટે ચાલ્યા ગયા ? ઈત્યાદિ વિલાપના શબ્દો બોલતાં જ શબ્દોને ભેદીને ચમકારનું સર્જન થયું “વી માંથી “વીત' અને “૨' માંથી “રાગ” શબ્દ નીકળતાં.. વીર વીર જ ન હતા પણ વીર . વીતરાગ હતા. બસ આ વીતરાગ શબ્દની ભાવસ્પર્શના થતાં અભેદે- પાસના દ્વારા ગૌતમ પણ રાગના ગુરૂત્વાકર્ષણમાંથી બહાર નીકળી ગયા, રાગને ત્યાગ કરી દીધું અને પોતાની જાત ઉપર અફસેસ કરવા લાગ્યા કે અરે રે... મેં આ શું વિચાર્યું ? અને બાજી આખી પલ્ટી ગઈ પિતે ક્ષપકશ્રેણી ઉપર ચડયા, શુકલધ્યાનની ધારામાં લેકાલેક પ્રકાશક કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. અહીં પ્રશસ્ત રાગ હતું અને તે પણ પરાકાષ્ઠાને, માટે જ કેવળજ્ઞાનમાં તે સહાયક બને પરિવર્તન થવામાં વાર ન લાગી નહી તો આટલા તીવ્ર રાગમાંથી મુક્ત બનતા ઘણે સમય પસાર થઈ જાત. * | માતા મરૂદેવીને રાષભ પુત્ર પ્રત્યે કેટલે તીવ્ર રાગ હતો?
જે કે પુત્ર ઋષણે દીક્ષા કયારે લીધી? વૃદ્ધાવસ્થામાં લીધી. ૮૩ લાખ - પૂર્વ વર્ષ સંસારમાં વીત્યા પછી માત્ર ૧ લાખ પૂર્વ વર્ષ આયુષ્યના ! બાકી રહ્યા ત્યારે દીક્ષા લીધી. અર્થાત્ ૧૦૦ પુત્રના પિતા વૃદ્ધ હતા કે , નહીં ? છતાં પણ મરૂદેવી માતાને કેટલો તીવ્ર રાગ હતો કે રડો–રડીને - આંખે પણ ઈ બેઠા હતા..... અને તીવ્ર ઈચ્છાથી પૌત્ર ભરતને "કહ્યું- બેટા! મને રાષભની પાસે લઈ તે જા. ભરતજી હાથીની અંબાડી - ઉપર બેસાડીને દર્શનાર્થે લઈ જઈ રહ્યા હતા એટલામાં અપૂર્વ વિનિનાં દૈવી વાજાઓ સાંભળીને મરૂદેવી માતાએ ભરતને પૂછયું- હે ભસ્ત! આવાં વાજા તે કયારેય નથી સાંભળ્યા અને આ વાજાઓ કયાં વાગી રહ્યા છે?, ભરતે કહ્યું – માતાજી! તમે જેમના વિયેગમાં રાગવશ રડી રહ્યા હતા તેના વાજાં અહીં વાગી રહ્યા છે. પિતાજીને કેવળજ્ઞાન થયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org