________________
૫૫૮
રસ્તામાં જંગલમાં એક વડના વૃક્ષ પર સૂઈ ગયા. પુત્ર રાત્રિમાં લઘુ શંકાને માટે ઊઠીને દૂર જઈને બેઠે. ત્યાં તેણે સફેદ આકડાનું નાનું વૃક્ષ જોયું. ઘણીવાર સાંભળવામાં આવેલ હોવાથી તેને લાગ્યું કે સફેદ આંકડાના વૃક્ષની નીચે તે ધન હોય છે. આ વિચારથી તે પુત્ર વૃક્ષની પાસે ખોદકામ કર્યું, નીચેથી સેનાને ચરૂ નીકળે. હવે પુત્ર વિચારે છે કે જે આ ચરૂ પિતા જોઈ જશે તે લઈ લેશે. એટલે કયારેક ગ્ય સમય ઉપર તેને લઈ લઈશ. એવું વિચારીને ફરીથી રેતી અને ધૂળથી તે ચરૂ ઢાંકી દીધું અને ગુપચુપ આવીને સૂઈ ગયે. કલાક પછી પિતા જાગ્યા, તે પણ ત્યાં આવ્યા અને તેમણે પણ સેનાને ચરૂ જે મન લલચાઈ ગયું. તે પણ પુત્રથી છુપાવવા માંગતે હતે એથી તેમણે. ત્યાંથી તે ચરૂને કાઢીને બીજી જગ્યાએ સંતાડી દીધો અને વિચાર્યું કે ચોગ્ય સમય પર લઈ લઈશ.
સવારે પુત્ર ઊઠીને ધન લેવા ગયે. ત્યાં ન લેવાથી શંકાથી પિતાને પૂછયું. પિતા બહાનું બતાવતા હતા. તેથી પુત્રે જોરથી ઠંડો પિતાના મસ્તક પર માર્યો અને એક ક્ષણમાં પિતાનું પ્રાણપંખેરું ઊડી ગયું. ધનથી ભવશ પિતાનો જીવ મરીને જ્યાં ધન દાટયું હતું તે જગ્યામાં સાપ મળે. કેટલાક દીવસ પછી ધન લેવા આવેલા પુત્રે સાપને જોઈને તેના ઉપર પ્રહાર કરીને સાપને પણ મારી નાખે. સાપ મરીને નાળીયે થશે અને તે જ જગ્યાએ રહ્યો. બીજીવાર ધનદેવે નોળીયાને પણ મારી નાંખે. નેળીયે મરીને ત્યાં સમડી નામે પક્ષી બચે. આ રીતે માત્ર ધનના મેહવશ કેવી ભયંકર પરંપરા ચાલી ? છેવટે મુનિચંદ્રસૂરી જેવા જ્ઞાની ગીતાથ મહામા મળ્યા. તેમના પ્રતિબધથી જાગૃત થઈને બધું દાન કરીને દીક્ષા લઈને આત્મ કલ્યાણ સાધ્યું. રાગ પણ કેટલે પ્રબળ હોય છે?
तिष्ठेद्वायु वेदग्निचलेज्जलमपि क्वचित् । . तथापि प्रस्तो रागाद्यैर्नाप्तो भवितुमर्हति ॥
રાગ કેટલા પ્રબળ દઢ હોય છે? આના વિષયમાં કહે છે કે જે વાય સ્થિર પણ થઈ જાય, અગ્નિ પ્રવાહીના રૂપમાં પાણી પણ બની જાય અને પાણી બળવા પણ લાગી જાય. આ અશકય પણ શકય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org