________________
૪૯૪
વિના દિવસ ન રહી શકે અને દિવસ વિના (રાત્રીમાં) સૂર્ય કયારેય પણ રહી ન શકે. તેવી જ રીતે મેહ છે તો લોભ અવશ્ય છે અને લભ છે તે મેહ અવશ્ય જ છે. અગર જે પુછવામાં આવે કે આગ છે તે ધૂમાડો છે કે ધૂમાડે છે તે આગ છે? હા, તેને જવાબ સ્પષ્ટ જ છે. ધૂમાડો છે તે અગ્નિ અવશ્ય છે. પરંતુ અગ્નિ હોય તે ધૂમાડે હોય કે ન પણ હેય? તેવી જ રીતે લે છે તે મોહ અવશ્ય જ છે. પરંતુ મેહ હોય તો લોભ હોય પણ ખરાને ન પણ હોય. લોભ છે. હોય તે કેાધ-માન-માયા વધારે હોઈ શકે છે. એવી જ રીતે લેભને મેહની સાથે એ કાંઈક અભેદ સંબંધ છે. કે બંને એકબીજાના પૂરક પણ છે. અને એકબીજાના જન્ય-જનક પણ છે. એજ એને ક્રમ છે. લભ ને સર્વ વિનાશક કેમ કહ?
આગમાં શાસ્ત્રકાર મહર્ષિઓએ ક્રોધ-માન-માયાથી એક એક વતને નાશ બતાવ્યું છે. જેમ કે ક્રોધથી પ્રીતિ-પ્રેમ-સંબંધ તૂટે છે. માનથી વિનયગુણ-નમ્રતા નષ્ટ થાય છે. માયાથી ઋજુતા (સરળતા) મિત્રતા નષ્ટ થાય છે. આ પ્રમાણે એક ગુણને નાશ થાય છે. પરંતુ લોભ તે એ કષાય છે—એવું પાપ છે કે જેના કારણે આ બધા જ ગુણેને નાશ થાય છે. લોભના કારણે પ્રીતિ-પ્રેમ–સંબંધ પણ તૂટે છે, વિનય-નમ્રતા પણ નષ્ટ થાય છે, જુતા સરળતા પણ ચાલી જાય છે, મિત્રતા તૂટી જાય છે એટલું જ નહીં પણ કેટલાય ગુણ ચાલ્યા જાય છે. ગુણેને સમૂહ અથવા સંપૂર્ણ ખજાને નષ્ટ થતાં વાર નથી લાગતી દા. ત. ભત્રીજો કાકાની દુકાને કપડા લેવા ગયો. એવી આશા હતી કે કાકા એગ્ય ભાવથી કપડા આપશે. કાકાએ જુદા જુદા ભાવના કપડાં બતાવતાં એમ કહ્યું કે જે બજારમાં આજે ભાવ ૮૦ રૂ. મીટર છે. જો કે મને ઘરમાં ૭૦ રૂ. મીટર પણ નથી પડતું છતાં તું મારા ભત્રીજે છે તેથી તારા માટે હું બીજા ૧૦ રૂા. ઓછા કરીને મારા ખીસ્સાના નાંખીને ૬૦ રૂા. મીટરમાં આપું છું કેવી સરસ વાત છે? ભત્રીજે પણ વિશ્વાસમાં આવી ગયો અને ખરીદી લીધું. પરંતુ ભત્રીજાને કયાં ખબર છે? તે કયાં દસ દુકાને પૂછવા ગયો હતો? એણે તે કાકા ઉપર વિશ્વાસ રાખેલો અને કાકાએ તેને વિશ્વાસમાં લેવા માટે પહેલેથી જ ૫૦ રૂા. ભાવને બદલે સીધા ૮૦ રૂ. છે એમ કહીને ૭૦ ની પડતર કિંમત બતાવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org