________________
૫૧૬
આવે તે તેને ડાઘ જ બહુ મુશ્કેલ છે. તે પણ ઘાસલેટ, પેટ્રોલ, અથવા થીનરથી જોયા પછી અને પછી પણ એકાદ વર્ષ સુધી દેતા રહેવાથી ડાઘ સંપૂર્ણપણે ચાલ્યા જાય છે એ આ બીજે અપ્રત્યાખ્યાનીય છે. જે ગાડાના પૈડાની મળીને રંગ જે છે અને એકાદ વર્ષ સુધી ટકે છે.
(૩) ત્રીજો પ્રકાર પ્રત્યાખ્યાનીય લોભને છે. જેની કાળ સમયમર્યાદા ૪ મહિનાની છે. રંગેના ઘટ્ટપણામાં ઓછો થતે એ આ ત્રીજા લેભન રંગ માતા બાળકની આંખમાં મેંશ આજે છે તેના જેવું છે. મેંશ આંજતા જતા એનો પણ ડાઘ આંખોની ચારે બાજુ લાગી જાય છે. એની પણ પિતાની મર્યાદા હોય છે. એ લાભ વધારેમાં વધારે ૪ મહિના સુધી રહે છે.
(૪) ચેાથે પ્રકાર જે સંવલન લેભને છે તે બહુ જ સરળ છે. તેને સરળતાથી છેડી પણ શકાય છે. તેને આછો રંગ સંજવલન લેભાને હળદરની ઉપમા આપવામાં આવે છે. જેમકે કપડા ઉપર હળદર લાગી ગઈ તેને થોડીવાર તડકે મુકવામાં આવે તે સૂર્યના તાપથી ઉડતા વાર લાગતી નથી ૬ઠ્ઠા ગુણસ્થાનકથી આગળ આ લેભ હોય છે. જે આવે તો પણ હળદરના રંગની માફક ઉડી જાય છે, બહુ જ જલદી નષ્ટ પણ થઈ જાય છે. એવી રીતે લેભને રંગની સાથે ઉપમા, આપતા કાચા-પાકા રંગની તરતમતા ૪ પ્રકારે બતાવવામાં આવી છે. જે ઉત્પન્ન થાય અને શીધ્ર શાંત પણ થઈ જાય છે. નહીં તે લેભીની લભ દશા બહુ વિકૃત થઈ જાય. લોભ દશાને કારણે બધા જ પાપોને આમંત્રણ –
લભ એ એક એવું પાપ છે કે એની તીવ્રતાની સાથે બધા જ પાપોનું આગમન થાય છે. લેભી મનુષ્ય જ્યારે પિતાની લોભવૃત્તિને વશમાં રાખી શકતું નથી ત્યારે પરિણામ સ્વરૂપ લેભી હિંસા–જુઠચારી દુરાચાર પરિગ્રહ ક્રોધ-માન-માયા–કલહ વગેરે બધા જ પાપને આમંત્રણ આપે છે. અર્થાત્ લેભીને માટે સર્વ પાપોનું સેવન કરવું અત્યંત સરળ છે. તે કઈ પણ પાપમાં શોધ્રતાથી પ્રવેશ કરી શકે છે. લેભીને હિંસા કરવામાં પણ વાર નથી લાગતી. કદાચ કઈ સ્ત્રીના શરીર ઉપર અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org