________________
૫૧૦
કરોડ તેલા સોનું પુરતું છે? અરે શું થશે? એટલામાં અચાનક કપિલને પિતાની મૂળભૂત અવસ્થા યાદ આવી. મનને સંગ્રામ ચાલુ થઈ ગ. હે આત્મન ! તું કોણ હતો ? શું લઈને આવ્યો હતો? તું કયાંથી આવ્યો છે? કયાં જવાનું છે? તારું શું કર્તવ્ય છે? અરે ! આ તે શું કર્યું? તું શું કરી રહ્યો છે? આવી રીતે મનને સમજાવી રહ્યો હતો.
“ો માર વળચવ, શોપ રિ ન નિ”
બે તોલા સોનાનું કાર્ય કરે તેવાથી પણ પુરું ન થયું કેટલી લાંબી લેભ દશા છે? અરે! આ બધું નિરર્થક છે. મિથ્યા છે. હું શા માટે આ પાપમાં ફસાયે? અરે રે આ મેં ભૂલ કરી છે. આ મારો અપરાધ છે. બસ, પશ્ચાતાપની ધારા શરૂ થઈ ગઈ પશ્ચાતાપની ધ્યાનાગ્નિમાં ઘનઘાતી કર્મ ચકચૂર થઈ ગયા. કર્મ બંધન તૂટી ગયા, અને કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું. કેવળ અનન્તજ્ઞાની બની ગયા. ધન્ય-ધન્ય, કૃત-કૃત્ય બની ગયા. ડેક લેભ છેડો તે કયાંથી કયાં પહોંચી ગયા ! જેઓ પણ લાભ છેડી શકયા તેઓ ને તે બેડે પાર થઈ જ ગયે છે. પરંતુ જે લાભ ન છેડી શકયા અને લોભના ગુલામ બની ગયા તેમની અધે ગતિ જ થઈ છે, પતન જ થયું છે. લોભથી નુકશાન :
लोभात् क्रोधः प्रभवति, लोभात् कामः प्रजायते ।
માત્ મોદૃઢ, નારા, મઃ પાપી પામ્ | લોભને કારણે ક્રોધ પણ વધે છે. જે વિષયમાં લેભ છે અને એ લેભની પાછળ લાલાયિત થઈને ભટકે છે તે છતાં પણ જ્યારે ધારણાનુસાર વસ્તુ નથી મળતી ત્યારે ક્રોધ રૂપી ભૂત સવાર થઈ જાય છે. લોભને લીધે કામવાસના પણ પ્રજવલિત થાય છે. લેભથી જ મેહ પણ વધે છે. તેથી આગળ વધીને લેભને કારણે જ નાશ પણ સામે જ દેખાય છે. એ માટે કહ્યું છે કે લેભ પાપનું કારણ છે. અનેક પાપ ને ખેંચી લાવવાવાળું આ લેહચુંબક છે.
सर्वेषां पापानां, निमित्तं लोभ एव हि । चातुर्गतिक ससारे, भूयो नम निबंधनम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org