SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ આશા દાસીના દાસપણુનું પરિણામ : લાભને જન્મ આપનારી માતા કોણ છે ? ઈચ્છા કે આશા ? પ્રથમ ઈચ્છા મનમાં જાગે છે. પછી માનવ લોભને આધીન થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે. કે - ઈચ્છા આકાશસમાન અનંતી છે. “છી કર સમા અનંતા જેમ આકાશને કયાંય અંત નથી. તેમ ઈચ્છા-આશા નો પણ અંત કયાં છે? છેડે કંયાં છે? મહાધીન આશાઓ પવનની લહેર સમાન તથા શેખચલ્લીના વિચારોની જેમ સતત ચાલ્યા જ કરે છે. એની ન તે કઈ હદ છે અને ન કોઈ દિશા છે. એ જ પ્રમાણે લેભને નથી તે કઈ દિશા નક્કી કે નથી કાંઈ હદ નકકી. લોભ તે સર્વત્ર ભટકે છે. આશા દાસીની ગુલામીમાં ફસાયેલા લોકેની ગતિ પરિગ્રહના કારણે નરક તરફ થાય છે. અને આશાવાદીની તો લોભદશા કેવી હોય છે ? લાભ શું કરાવે છે એ વિષયમાં રૂપવિજયજીની બનાવેલી એક નાનકડી સમઝાય જોઈએ. પ્રેરણાદાયી છે. આશા દાસી વશ પડયા જડયા કર્મ જંજીર. પરિગ્રહ ભાર ભર્યા પ્રાણી સહે નરક ની પીડ. પરિગ્રહ ભાર ભર્યા પ્રાણી, પામે અધોગતિ દુઃખ ખાણિ જસ મતિ લેભે લલચાણી, રે ચેતન ચતુર સુણે ભાઈ. તજે લાભદશા દુઃખદાયિ રે ચેતન...૧ ભે લાલચ જાસ ઘણી, પરિણતિ નીચિ તેહ તણી ! લટપટ કરે બહુ લેક ભણી....રે ચેતન..૨ લભી દેશ વિદેશ ભમે, ધન કારણ નિજ દેહ દમે, તડકા ટાઢ ન દુખ ખમેરે ચેતન....૩ લેભે પુત્ર પિતા ઝગડે, લોભે નરપતિ રહે વગડે ! - લોભે બાંધવ જેર લડે... રે ચેતન......૪ હાર હાથી લાભ બીને, કેણીકે સંગર બહ કીને માતામહને દુઃખ દીને રે ચેતન.............. ભારંભે બહુ નડીયા, કાલાદિક નરકે પડિયા નિરયાવળી પાટે ચઢીયા......... રે ચેતન............ લેભ તજી સંવર કરજે, ગુરુ પદ પદ્મને અનુસરજે, રૂપવિજય પદને વરજે............રે ચેતન...૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001497
Book TitlePapni Saja Bhare Part 12
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy