________________
૪૮
સમજાવતા હતા. પરંતુ ઉદ્વિગ્ન મન ને તે બધી શિખામણ અપ્રિય લાગતી હતી. બીજી ખાજુ અતિશય મેલાદિ સહન ન થવાથી કષાય. ભાવમાં આવીને પડરા સાધ્વી ત્યાંથી નીકળીને ખીજા અન્ય ઉપાશ્રયમાં જતી રહી.
દેહથી પણ સ્વાભાવિક રૂપવતી અને તેમાં પણ વસ્ત્ર—પાત્ર દેહાદિની શામા શુશ્રષ, વધારતી લેકમાં પડરા આર્યાં પેાતાની કાર્ય પ્રવૃત્તિથી પ્રસિદ્ધ થઈ ગઈ. પછી તે પૂજાવા ના મેાહમાં આવીને વિદ્યા-મંત્ર તત્રાદિના બળે નગર ના લેાકેાને આશ્ચય પમાડતી હતી, આ રીતે કાળ નિગમન થતા ગયેા. ઉંમર વધતી ગઇ. શરીરને પડેલા વ્યસનેા કરતા પણ મન ના વ્યસને વધુ ખતરનાક હોય છે. આ પ્રમાણે આયુષ્ય વીતતુ જાય છે અને સાધ્વીજી લેાકેાને આકષવા લેાકેષણાવૃત્તિથી મંત્ર ત’ત્રાર્દિ ના પ્રચાગેા કરીને લેાકેના ટોળે ટોળા ભેગા કરે છે, લેાકે સાધ્વીજીની પ્રશંસા કરે છે. સ્વ પ્રશંસામાં ખૂબ રાજી થતા અને લેાકેથી પૂજા— પ્રતિષ્ઠામાં મ્હાળતા સાવીજીએ વૃદ્ધાવસ્થામાં પગ મૂકયેા.
લેાક પ્રશંસા તથા લેાકસંગ્રહ અને લેાકર'જનમાં આત્માને કંઈ જ પ્રાપ્ત નથી થતુ. એમાં કોઈ આત્મિક લાભ નથી, ઉપરથી આત્માને ગુમાવવાનુ છે. રાગાદિના પાષક ભાવમાં આત્મા કે ખાંધે છે, નગરજનાને નિરંતર ૫ડરા સાધ્વી પાસે આવતા જોઈને, અને તેમાં પણ સમય-કસમયના પણ લાકોને ખ્યાલ ન રહે અને ગમે ત્યારે ગમે તે, ગમે તેટલા લેાકા આવતા જ જાય છે. આ પરિસ્થિતિ સયમ જીવન માટે ઘણી જ વિપરીત જોઇને ગુરૂણી વડેરી સાધ્વીજીએએ અવસર જોઈને ફરીથી ટકેાર કરી કે....હજી પણ તમે આ પાપનુ પ્રાયશ્ચિત્ત કરે, અને વિશુદ્ધ વૈરાગ્યથી ઉત્તમ ચારિત્ર પાળે.
પંડરા સાધ્વીને વૃદ્ધાવસ્થામાં પગરણ મૂકતા પેાતાના આયુષ્યનું ભાન થયુ અને તેમને પ્રાયશ્ચિત્ત કરીને પુન: વિશુદ્ધ વૈરાગ્યભાવથી ઉત્તમ ચારિત્ર પાળવાને ભાવ પ્રગટ કર્યો. જ્ઞાનીગીતા ગુરૂ પાસે પ્રાયશ્ચિત લીધુ અને તપાદિ કરતા જાય છે. પરંતુ આવતા લાકોને અટકાવી નથી શકતી. એટલે ગુરૂણી સાધ્વીજીએ કહ્યું કે.... તા ચૈાગ્ય ન કહેવાય, પ્રાયશ્ચિત્ત કર્યા પછી પણ જો પાપની પ્રવૃત્તિ સતત ચાલુ જ રહેતી હાય તા પ્રાયશ્ચિત્તનું પ્રત્યેાજન શું રહે? માટે હવે તમે સ્થિર થઈ ને આત્મ કલ્યાણનું લક્ષ્ય રાખેા. પંડરાજીએ કહ્યુ.....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org