________________
૪૮૨
छाघमानमपि प्रायः कुकर्म स्फुटंति स्वयम् "
માયા-કપટથી ઠગવાવાળાને પેાતાનું કર્મ સ્વયં પ્રગટ થાય છે. જેમ જમીનમાંથી પાણી ફૂટી નીકળે છે તેમ પાપીનુ' ૫:૫, માયાવીની માયા એક દિવસ જરૂર ફૂટી નીકળે છે. જેમ પાપના ઘડા ભરાઈ જતા પાપ ફૂટી નીકળે છે તેમ પાપ પ્રગટ થાય છે. કદાચ માયા કાઈ ને ભલે જાવામાં આવે નહિ. પરંતુ માયાનું નાટક સમાપ્ત થતાં માયાને ઘડા ફૂટી જાય છે. ગેા કરવાવાળા લેાકેામાં પ્રસિદ્ધ થઈ જાય છે. રંગમંચ પર રામ કે રાવણને અભિનય કરનાર સાચા ૨ામ કે રાવણ નથી તે પ્રેક્ષક સારી રીતે જાણે છે કે આ તેા કેવળ વેશ બદલે છે. રૂપ પરાવર્તન છે. વાસ્તવિકતા તા કઈ બીજી જ છે, ચાર પ્રકારની માયાનું સ્વરૂપ
પ્રત્યાખ્યાનીય સંવલન
અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય (૧) અનંતાનુ‘બધી માયા
Jain Education International
emoDFFOR
E
For Private & Personal Use Only
www.jainelibrary.org