________________
४७४
માયાવી કેવી રીતે કર્મ બાંધે છે ? :
એક હકીકત તે નિઃસદે છે કે માયા પા૫ છે. દુષ્ટ વસ્તુ છે. માયા કેઈ પુણ્યનું પણ કારણ નથી. માયાથી પાપકમ બંધાય છે, માયા સ્વયં અશુભ ભાવ છે તેથી પુણ્ય કર્મ બાંધવાની સંભાવના નથી. આઠ કર્મના ભેદ સમજવાથી માયા કેવું કર્મ છે તે સમજાશે.
આઠ કમ
ચાર ઘાતી કર્મ
ચાર અઘાતી કર્મ
સર્વ કર્મ અશુભ છે
કેટલાક શુભ છે
અને કેટલાક અશુભ છે.
માયા અશુભ પાપ પ્રવૃત્તિ છે. તેથી અશુભ ઘાતી કર્મને બંધ થશે જ. અઘાતી કર્મમાં પણ શુભ પુણ્ય કર્મને માયાવી બાંધી શકતો નથી. અર્થાત અઘાતીમાં પણ તે અશુભ પ્રકૃતિએ જ બાંધશે. શ્રી ઉમા સ્વાતિ આચાર્ય તવાર્થ સૂત્રમાં કહે છે.
માયા કપટ કરવાવાળે જવ તિર્યંચ ગતિનું કર્મ બાંધે છે. તે પશુ પક્ષીપણે જન્મ ધારણ કરે છે. “માયા ટુતિ ર” માયા દુર્ગતિનું કારણ છે. | માયાવીને સદ્ગતિની પ્રાપ્તિ થવી દુર્લભ છે. કર્મસત્તા ન તંગમાં વિલંબ થાય પણ અંધેર નથી. કર્મના ગણિત તે સૌને ચૂકવવા પડે છે. તેનું એકછત્રી નિરપવાદ સામ્રાજ્ય સૌને માન્ય રાખવું પડે છે. ત્યાં કંઈ વિકલ્પ ચાલતો નથી. ધારોકે કેઈ જીવે શુભભાવ દ્વારા સદ્દગતિનું કર્મ ઉપાર્જન કર્યું અને પછી તેણે માયા કરી તો તેના ફળસ્વરૂપે ને મનુષ્ય જન્મ પામશે પરંતુ સ્ત્રી વેદને ધારણ કરશે. સ્ત્રી જન્મની સાથે માયા વ્યાપ્ત હોય છે. જાણે કે માયાએ સ્ત્રીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org