________________
૪૬૯
વખત ટકી શકતું નથી. એને અથ એ નથી કે જ્યાં સુધી વૃત્તિમાંથી પાપ નાબૂદ ન થાય ત્યાં સુધી પ્રવૃત્તિમાં ચાલુ રાખવુ! ના, એ મા નથી. પાપની પ્રવૃત્તિ ઓછી કરવાથી એના સ ંસ્કારે દૃઢ થતાં નથી એ ફાયદા ચોક્કસ છે છતાં સાધકે વૃત્તિમાંથી પાપને દૂર કરવા માટે જાગૃત રહેવુ' જોઈએ. પાપની પ્રવૃત્તિથી ખધ પડે છે. પાપની વૃત્તિથી અનુખ ધ તૈયાર થાય છે એટલે સાધકે પ્રવૃત્તિમાંથી ૧૮ પાપસ્થાનકાને દેશવટ આપવા જોઈએ અને વૃત્તિમાંથી આહાર, ભય, મૈથુન, પરિગ્રહ વિગેરે સેાળ સંજ્ઞાઓને નાબુદ કરવા માટે લક્ષ્ય કેળવવુ જોઈએ.
પ્રસ્તુત પ્રસંગમાં પત્નીને પાપનું પ્રકાશન ખટકયુ છે. પાપ કર્યાં ખટકયું છે ? પાપ પ્રત્યે તા કુણી લાગણી જ છે.
અહી પત્ની પેાતાના પાપની સજાથી ખચવા ઇચ્છતી હતી. એવામાં એવુ· બન્યું કે શેડના પાળેલે બળદ નિત્યક્રમ અનુસાર પ્રાતઃ કાલ થતાં શેઠના મુખે સ્રોત્રપાઠનુ શ્રવણ કરવા આવ્યેા. પરંતુ તેણે શેઠની દુર્દશા જોઇ. તે શાકગ્રસ્ત થઇ ત્યાં બેસી ગયા. પત્નીના મનમાં કપટ હતું તેથી તેને તરત જ કુમતિ સુઝી અને જમીન પર પડેલા લેાહીથી બળદના શિંગડા ખરડી દીધા અને પેાતે વ્યવસ્થિત થઇને બહાર જઈને ખૂમા મારવા લાગી અને જોર જોરથી રડવા લાગી. દોડા હાય ! ખળદે શેઠને મારી નાખ્યા. હવે હું શું કરીશ ? તેની બ્રૂમેટ સાંભળી લેાક એકઠા થઈ ગયા. સવ લાકોએ આ દૃશ્ય જોયું અને અંતે સર્વ મામલેા રાજ દરબારની કેાટ માં ગચા.
રાજાએ મંત્રીને આદેશ આપ્યા કે આ વાતનું રહસ્ય શેત્રીને ન્યાય કરવા. તેમાં એવેશ નિય કરવામાં આવ્યું કે એક લેઢાનો ગાળા અગ્નિમાં તપાવીને તૈયાર કરવે. પછી તે ગળે ખળક કે સ્ત્રી જે પેાતાની જીભથી સ્પી લે તે નિરપરાધી માનવે અને જે ન સ્પર્શે તે અપરાધી માનવા. બળદ પેાતાનું ડાકુ હલાવી સમતિ આપી ત્યાર પછી એક લેઢાના ગાળે તપાવવામાં આવ્યેા. રાજ દરબારમાં સની સાક્ષીમાં સ્રી અને મળદને હાજર કરવામાં આવ્યા. બળદ તે તરતજ તપેલેા લાલ ગાળાને જાણે દડા ને ચાટતા હાય તેમ ચાટવા લાગ્યા. સત્યને આંચ આવતી નથી. ત્યારમાદ સ્ત્રીને વારે આવ્યા. તે લાલ તપેલા ગેાળાને જોઈને કંપવા લાગી. મહાનુ ખતાવવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org