________________
૩૬૦
મહારાજા સ`પત્તિનું સપ્ર`તિ સમર્પણ
માત્ર લાડવા ખાવાની ઈચ્છામાં રહેલા, રસ્તા પરના એક ભિખારીએ સાધુ મહારાજને લાડવા વહારીને એક ઘરથી બહાર નીકંળતાં જોયા. બહાર નીકળતાં જ તેણે સાધુ મહારાજની પાસે....લાડવા માંગ્યા.... પાછળ....પાછળ....ઉપાશ્રયમાં ગયા.....લાડવા ખાવાના મેહથી ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી....અને ઘણા લાડવા ખાધા...સાંજે પેટમાં દ થયું અતિસારમાં આયુષ્ય પૂણુ થયુ........અને ચારિત્ર ધમ ની અનુમાદના કરીને બીજા જન્મમાં...મહારાજા સંપ્રતિ થયા હતા. પુણ્યના ચેાગથી રાજકુલ અને અપાર ધન સંપત્તિ મળી. નાની ઉંમરમાં રાજા થયા. એકવાર હાથીની અંબાડી ઉપર બેસીને જતા હતા. ત્યારે સામે આય સુહુસ્તિગિરિ આચાય ગુરૂદેવ મળ્યા....જોતાંની સાથે જ પૂર્વ જન્મનુ જાતિસ્મરણ જ્ઞાન થયુ..ગુરૂજીને પૂછ્યું...ગુરૂજી! આપ મને ઓળખા છે.? પછી એળખાણ આપી...કે લાડવા ખાવા માટે એક દિવસની દીક્ષા આપે આપી હતી...તે હું આપના શિષ્ય છું. મારું નામ સંપ્રતિ છે. આ બધું તમારી કૃપાથી પ્રાપ્ત થયુ છે. આમ કહીને આખું રાજ્ય બધી સોંપત્તિ ગુરુજીના ચરણેામાં અર્પણ કરી દીધી, પરંતુ ગુરૂજીએ કહ્યું –ભાઈ ! અમે તે સવ થા અપરિગ્રહી છીએ. અમારે સપત્તિને શુ કરવી છે? અમે ન લઈ શકીએ. પછી સ ંપ્રત્તિએ ગુરૂજીના ઉપદેશને ધ્યાનમાં રાખીને અધી લક્ષ્મી ધર્માંના શુભ કાર્યŕમાં વાપરી સવા લાખ જિનમ ́દિર બંધાવ્યા, સવા ક્રાડ જિન પ્રતિમા ભરાવી અને અનેક શુભ કાર્યોં કરીને પેાતાની લક્ષ્મી સાક કરી.
સાધુ અને શ્રાવકના પરિગ્રહની મર્યાદા ઃ
પરિગ્રહને પાપસ્થાનક મતાવ્યું છે અને તેના એછે-વત્તો ત્યાગ અપરિગ્રહ ધમ મતાન્યે છે. સાધુ આજીવન મહાવ્રતધારી છે. આથી સાધુ સવ થા પરિગ્રહના ત્યાગી અપરિગ્રહી હૈાવા જોઈએ. એક નવે પૈસેા પણ રાખવેા ન જોઈએ. સ`સારને વધારનારી વસ્તુએ તે સથા ન રાખવી જોઈએ. ગૃહસ્થો જે અણુવ્રતોને સ્વીકારી શ્રાવક અને છે તે સર્વથા અપરિગ્રહી નથી ખની શકતા, કેમ કે શ્રાવક સ ંસારમાં છે પુત્ર, પત્ની કુટુંબ પરિવાર છે. તેથી આજીવિકા ચલાવવાની છે. ચારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org