________________
૩૫૫
શું થયો? સુંદર, કિંમતી અને દુર્લભ મનુષ્ય જન્મ પણ લક્ષ્મીની પાછળ સર્વથા હારી ગયે. ન કેઈ ધર્મધ્યાન થયું, ને જીવન સફલ થયું? ગતિ પણ બગડી જન્મ બગડ, મૃત્યુ બગડયું ! બધું જ બગડયું ! આવી લફમી શું કામની?
એક કાગળની નોટ પણ નરકમાં લઈ જાય? એક રૂપિયો પણ અમારા મનમાં રાગ ઉત્પન્ન કરે અથવા એક પૈસે પણ જે ભાઈ ભાઈમાં સંઘર્ષ કરાવે કલેશ– કષાયનું નિર્માણ કરાવે છે તે પૈસા શું કામના? થેડા પૈસાને માટે પિતા પુત્રને મારી દે છે. દહેજને માટે પતિ પત્નીને મારી દે છે, સાસુ વહુને મારી દે છે. ચાર આનાના નિમિત્તથી પાનવાળાની સાથે એક સજજનને ઝગડો થશે અને આવેશ તીવ્ર આવતા જ એક બીજા પર અને બીજાએ પહેલાં પર એ પ્રહાર કર્યો કે બંને મરી ગયા અને ચાર આની ત્યાં જ પડી રહી.
બસ કન્ડકટરે ૧૦ પૈસાનું નિમિત્ત લઈને...એક પ્રવાસીની સાથે -ઝગડે શરૂ કર્યો વધતાં વધતાં વાત ઘણી આગળ વધી ગઈ. એટલામાં કિન્ડકટરને બસનું હેન્ડલ લઈને તે પ્રવાસીના માથામાં મારી દીધું. પ્રવાસી
એ વળીને જલદીથી તીક્ષણ હથિયારથી કન્ડકટર પર નિશાન તાકયું પરિણામ એ આવ્યું કે ૧૦ મિનિટમાં દસ પૈસાના નિમિત્તથી બંને મરી ગયા.
મોટાભાઈ નાનાભાઈનું શર્ટ પહેરીને બહાર ચાલ્યો ગયો હતો. નાનાભાઈએ આવીને તપાસ કરી શર્ટ ન મળ્યું પત્ની... ક્રોધથી ઉત્તજક શબ્દ બેલી. પતિ નાના ભાઈને ગુસે આવ્યો. આ બાજુ નવા.. નવા..કિંમતી શર્ટનો મેહ હત ઠીક છે, હવે ભાઈને આવવા દે.. જોઉં છું. રાત્રે મોટો ભાઈ ઘેર આવ્યા ત્યારે નાનો ભાઈ દરવાજે ખેલવાના બહાને દરવાજાની પાછળ છૂપાઈ ગયે. દરવાજો ખોલ્યો. જે મોટા ભાઈએ ઘરમાં પગ (ભૂકો) કે એટલી વારમાં તે નાના ભાઈએ પાછળથી પીઠમાં તીક્ષણ કરી ભેંકી દીધી. પ્રાણપંખેરૂ ઊડી ગયું. માટે ભાઈ ચીસ પાડીને મરી ગયે હવે...નાના ભાઈ એ તેના શરીર પરથી... પિતાનું શર્ટ કાઢયું પરંતુ શર્ટ પણ છરીથી ફાટી ગયું હતું..... અરે હવે શું કામ આવશે? ગટરમાં ફેંકી દીધું. શટ કેને મળ્યું? શું થયું? પરંતુ મેટાભાઈની તે હત્યા થઈ ગઈ એક શર્ટ પર કેટલી ખાસકિત? કેટલે મેહ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org