________________
૩૫૪
(૩) મૂચ્છ પણ છે અને વસ્તુ પણ છે, દા.ત. મમ્મણ શેક વિચારે! મમ્મણ શેઠ પાસે શું ઓછું હતું? અમાપ ધન હતું. બે સેનાના બળદને હીરા-મોતી-રત્નોથી શણગાર્યા હતા. બીજા એક બળદનું માત્ર એક શીંગડું જ રથી જડવાનું બાકી હતું. મગધને સમ્રાટ શ્રેણિક જે રદ્ધિ સંપન રાજા પણ એકવાર તે જોઈને ચમકી ગયો, આશ્ચર્યચક્તિ થઈ ગયો. અરે! એના છક્કા છુટી ગયા. આ બધું હોવા છતાં પણ... મમ્મણે અંદગી સુધી ખાધું શું? માત્ર તેલ અને ચણ. અથવા ચોળા અરેરે! હેવા છતાં પણ બિચારે ખાઈ ન શકયે લક્ષ્મી હોવા છતાં પણ જોગવી ન શકો. મમ્મણ શેઠના જીવનમાં ઊંડા જઈને થેડું ચિંતન કરીએ કે મમ્મણના જીવનમાં મૂછ વધારે છે કે વસ્તુ? બેમાંથી શું વધારે છે? જ્ઞાની કહે છે. મૂછ જ વધારે છે. ઈચ્છાને તે કઈ અંત જ નથી. આશા તો આકાશની જેમ અનંત છે. સીમાતીત છે, જ્યારે વસ્તુ તે મર્યાદિત છે સંસારમાં પણ આવું તે કયારેય શકય જ નથી કે ઈછા હોવા છતાં પણ જગતની બધી વસ્તુઓ. એકને જ ન મળી જાય? વસ્તુઓ અનંત છે. તેમ તેને ભેગવવાવાળા છે પણ અનંત છે. આથી આશા ઈચ્છા અનંત, અસીમ, અમાપ હોવાનો સંભવ છે પરંતુ એકની પાસે અનંત વસ્તુઓ હાય એવું સંભવ નથી.
હા, વસ્તુઓની પ્રાપ્તિ પૂર્વના પુણ્યદયથી છે એમાં શંકા નથી. પરંતુ ઈચ્છા-તૃષ્ણ, મૂચ્છ, આસક્તિ તે મેહનીય કર્મના ઉદયથી થાય છે. વસ્તુની પ્રાપ્તિ અલગ ચીજ છે અને વસ્તુને ભેગ અથવા ઉપલેગ જુદી જુદી વસ્તુ છે. વસ્તુ પૂર્વના પુણ્યથી મળી પરંતુ વચમાં કઈ એવા અંતરાય કર્મને ઉદય થઈ જાય તે વસ્તુ હોવા છતાં પણ તમે દુઃખી જ રહેશે, દુઃખી જ બનશે, ભેગવી નહીં શકે. સાધુ મુનિરાજને લાડવા વહેરાવવાના પુણ્યોદયથી મમ્મણ ઋદ્ધિ-સિદ્ધિ. પાપે. પરંતુ મહારાજની પાસેથી લાડવા પાછા લેવાના કારણે અંતરાય કર્મ પણ ભયંકર બાંધ્યું. જેના ફળ સ્વરૂપ જિંદગી સુધી તેલ ચણાથી વધારે કંઈ જ ખાઈ નહીં શકો. પુષ્યદય હતો પરંતુ સાથે પાપને ઉદય પણ તીવ્ર હતે લક્ષ્મી હતી. પરંતુ મૂછ એથી અધિક હતી. આથી આવી મૂછ સાતમી નરકમાં લઈ ગઈ. શું ફાયદે ? લાભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org