________________
૩૫૨
પણ, વસ્ત્ર ધારણ કરીને પણ અનાસક્ત ભાવથી રહેવુ તે પણ નિષ્પરિગ્રહીતાનું જ સ્વરૂપ છે. કારણ કે અહીં અપરિગ્રહી વઅને રાગભાવથી, આસકિત કે મેાહ, મમત્વ, મૂર્છાથી રાખે છે એવું નથી. વસ્ત્રો ધારણ કરવાથી લેાક મર્યાદા સચવાય છે. દેહની લજ્જા હું કાઈ જાય છે અને એમાં પણ પરિમિત, સીમિત એટલે કે જરૂરી તથા પ્રમાણે પેત જ વસ્ત્રો રાખવાનાં હૈાય છે. ર'ગબેરંગી વસ્ત્રો હાતા નથી તેથી વૈરાગ્ય જળવાઇ રહે છે હા, કદાચ કેાઈ તીવ્ર રામ રાખે તે તેનું પણ પતન થાય છે. રાગ કે આસકિત ભલે વજ્ર ઉપર હાય કે શ્રીજી કોઈ વસ્તુ ઉપર હાય તે પણ તે જરૂર દોષ છે, કર્માં ધનુ'
કારણુ છે.
એક સાથી મરીને ગાળી અની
એક શ્રાવિકાએ દીક્ષા લેતી વખતે ચાર મૂલ્યવાન કિંમતી રત્નો સાથે રાખી લીધા સાધ્વી અનીને તે ચારરત્નોની પાટલી છૂપાવી રાખી, તેના ઉપર તીવ્ર મૂર્છા હતી, અત્યંત આસિત હતી. ભય કર રાગ હતા. એક તા સામાન્યથી પણ સ્ત્રીમાં રાગની, માહની માત્રા વધારે જ હોય છે અને એમાં પણ આતા જ કિંમતી રત્નો ? પછી પૂછવું જ શું? તે સાધ્વીજી ઘર, સંસાર ખધુ' જ છેડી શકયા પણ ૪ રત્ના ના છુટયા ! અંતે તીવ્ર આસકિતના કારણે તેનુ મન તે રત્નામાં રહી ગયું. આયુષ્યના અંધ પડયા. આયુષ્યની સમાપ્તિ પછી મરીને તિય ચ ગતિમાં જવું પડયું. તે ઉપાશ્રયમાં ગરાળી પનીને અહીતહી ફરતી રહે છે. તે જ પેટલી પર આવીને એસવા લાગી. મીજા સાદેવી જીએએ મળીને એકવાર કોઇ જ્ઞાની મહાત્માને પૂછ્યું' તેા....સાવીની મેહદશાના પત્તો લાગ્યા. સાધ્વીજી જ મરીને ગરાળી બની છે....ગરાળી પણ મન સહિત સજ્ઞિ પંચેન્દ્રિય પ્રાણી છે. જ્ઞાની ગુરૂનું વચન સાંભળીને ઉહા પેાહથી જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વ જન્મ દેખાયા. માત્મા જાગૃત થઈ ગયેા, ગરાળી સાવધાન થઈ ગઈ. અનશન કરી લીધુ' અને મરીને દેવગતિ (સ્વગČ) માં ગઈ, પરિગ્રહમાં પદાર્થોના રાગ પદાની મૂર્છા....કેવી રીતે જન્મ બગડે છે ?.... પરિગ્રહની સાચી વ્યાખ્યા શું છે ?
શું માત્ર વસ્તુ પાસે છે એમાં જ પરિગ્રહ કહ્યો છે ? ના, ઉમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org