________________
૩૪૯
ભણીને ? આ રીતે પેાતાના અજ્ઞાનને પણ સારું' માનીને પેાષે છે. મા સંસાર છે અન ત જીવ છે. આથી તમને બધા પ્રકારના જીવા મળશે. આવા મહા અભ્યંતર પરિગ્રહી જે પેાતાના કષાય, મિથ્યાત્વ અજ્ઞાન વગેરે કાને પણ સારા માને છે. છેડવા નથી ઇચ્છતા અરે! ક્રમ જે હૈય ત્યાગ કરવા ચૈાગ્ય તત્ત્વ છે, ક્ષય કરવા ચેાગ્ય, ખપાવવા લાયક છે તેને પણ સારા માનીને, રાગથી પેાતાના માનીને જીવ અજ્ઞાનવશ તેને પણ સારા માનીને તેનામાં મસ્ત રહે છે. આ આભ્યંતરઆંતરિક પરિગ્રહ છે. જીવ વિશેષ જે ભૂંડ તે વિષ્ટામાં જ મસ્ત છે, મને રાજતુ સમાન સરોવરના નિમલ સ્વચ્છ પાણીમાં મસ્ત છે. તેવી રીતે અજ્ઞાની પણ પેાતાના અજ્ઞાનમાં મસ્ત છે અને જ્ઞાની પેાતાના જ્ઞાનમાં મસ્ત છે. માત્ર એટલુ' જ છે કે....એક કર્મોના ક્ષચ કરે છે. જયારે બીજો કમ ખાંધે છે. એ રીતે જોઈ એ તે બાહ્ય પરિગ્રહ એટલે નુકશાનકારક નથી જેટલેા અભ્યન્તર પરિગ્રહ છે. ખાદ્ય પરિગ્રડને તે છેડીને દીક્ષા પણ લેવાવાળા અને મુમુક્ષુ ભાગ્યશાળી છે. પર તુ અભ્યન્તર પરિગ્રહ છેડવા બહુ જ મુશ્કેલ છે. બાહ્ય પરિગ્રહના ત્યાગરૂપ શરીર પર વસ્ત્ર પણ ન ધારણ કરી નગ્નાવસ્થામાં ચાવજજીવન રહેવુ' સહેલું છે. પરંતુ અભ્યંતર પરિગ્રહના ત્યાગ એક દિવસ માટે પણ કરવા ઘણા દુષ્કર છે.
એમાં કાણુ પ્રમલ છે ?
દિગંબર સમ્પ્રદાયનું કહેવુ છે કે વસ્ત્રના પરિગ્રહ પણ મેક્ષમાં ખાધક છે. આથી તેમના સાધુએ નિવસ્ત્ર રહે છે અને નારીના શરીરને માટે વસ્ત્રની સુરક્ષા અનિવાય છે. માટે સ્ત્રી દીક્ષાના નિષેધ વસ્રના હેતુથી જ કરવા પડસે., માની લેા, કે વસ્ત્રના પરિગ્રહ મેાક્ષમાં ખાધક છે. પરંતુ શુ' માત્ર એક વસ્રને જ પરિગ્રહ માધક છે અથવા ખીજી પણ કઈ વસ્તુના પરિગ્રહની ખાધક છે ? કેમ કે શું પરિગ્રહની કોઇ સીમા છે? કોઈ મર્યાદા છે ? શુ આ નિશ્ચિત છે કે અમુક વસ્તુના જ પરિ ગ્રહ થઈ શકે છે, અને અમુક વસ્તુના પરિગ્રહ નથી થઈ શકતા ? ના, પરિગ્રહને માટે વસ્તુ માટી હોય કે નાની હાય, સામાન્ય હાય કે વિશેષ હાય, તુચ્છ હાય કે કિંમતી હાય? આનાથી કોઈ સંબંધ નથી. સામાન્યથી સામાન્ય, તુચ્છ અને ન ગણી શકાય તેવી વસ્તુ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org