________________
૩૧૩
ઈનામ આપે છે. ગર્ભપાત મફતમાં કરાવવાની સગવડતા આપે છે, અરેરે....પહેલા બગાડવાનું પછી ઈનામ આપવાનું ?..વાહ! શું સરકારી નીતિ છે? અરે! આટલા પૈસા જે સરકાર સામાજિક કલ્યાણની પાછળ આપે લેકેનું સારું થાય તેને માટે આપે તે પણ કેટલાયનું સારૂં થઈ શકે છે. પરંતુ અફસોસ! ઊલટુ અસમાજિક તત્ત્વનું પ્રદાન એ પણ સરકારનું અને જમાનાનું જ પ્રદાન છે.
કોલેજમાં ભણતાં પ્રેમ થઈ ગયે અને લગ્ન કરી લીધા. ઓફિસમાં નોકરી કરતા હતા, ત્યાં પ્રેમ થઈ ગયો અને લગ્ન કર્યા...! પછી તે કોઈપણ હોય? કેવા પણ હોય?... કેઈપણ જ્ઞાતિ-જાતિ ધર્મના હોય કંઈ જ જવાનું નહીં...ના આ ઊચિત નથી. માત્ર સફેદ ચામઠી જોઈ, થોડાં કપડાં જયા, થાડા સા જોયા અને લગ્ન કરી લીધા ના! આ. કયારેક ધેખે આપી દેશે. આપ માત્ર ચામડી જેવાવાળા ચમાર ન બનો, ગુણ જોવાવાળા ગુણવાન બને મુંબઈ આદિ મેટા શહેરોમાં દરજીને ત્યાંથી, બેબીને ત્યાંથી નવા હૈયેલા કપડાં એક બે દિવસ માટે ભાડેથી લઈને કઈ પટેલ પંપ પર સવીસ માટે આવેલી ગાડીને લઈને અસામાજિક ગુંડા કલેજેની સામે ફિલ્મી સિતારાની અદામાં આવે છે અને છોકરીઓને ફસાવે છે. પ્રેમની પાગલ યુવતિઓ ગાડી-કપડાં વગેરે જેઈને ભમરાની જેમ મુગ્ધ થઈ જાય છે. પ્રેમ પ્રકરણ ત્યાંથી શરૂ થઈ જાય છે અને લગ્ન પણ થઈ જાય છે. પછીથી જ્યારે તે ગુંડાની ઝૂંપડપટ્ટીના ઘરમાં વહુ બનીને આવે છે ત્યારે આંખે ખૂલે છે. પરંતુ જ્યારે વિચાર કરવા લાગે છે ત્યારે ઘણે સમય વ્યતીત થઈ ગયો હોય છે. આવા ગુંડાએ કેટલાક દિવસે સુધી સંસારના. રંગ-રાગમાં રમીને..પછી છોકરીઓને વેચી નાંખે છે. એવું પણ સાંભળ્યું છે કે અવૈધ રૂપસે છેકરીઓ વેચવાને વ્યવસાય ચાલી રહ્યો છે. કેટલીક છોકરીઓ વેશ્યાઓને ત્યાં વેચી દેવાય છે. તેઓને જેલના કેદીની જેમ બંધ રાખીને વેશ્યાવૃતિ કરાવાય છે. દેવદાસી પણ એક વેશ્યાનું જ બીજું નામ છે. અને શાળાની કંઈક છે કરીએ યુવતિઓ દેવદાસી બને છે, બનાવાય છે અને કેટલીક યુવતિઓ સમુદ્રના પેલે. પાર વિદેશોમાં મેકલી અપાય છે. અરબસ્તાન વગેરે દેશોમાં જયાં જમીનમાંથી નીકળેલા પેટ્રોલની આવક૧ કલાકના ૨ કરોડ રૂપિયાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org