________________
૩૦૪
સાપ્તાહિક-માસિક, અશ્લીલ વાતાનું સામયિક, ગં—કૃત્રિમ નવલકથાએ, ઉપન્યાસ આદિ...સિનેમાના સાપ્તાહિક પત્ર આદિ. પછી બિચારા યુવકની કામવૃત્તિ ભડકશે (જાગ્રત થશે). કામુક કામ વિકારથી વિકૃત માનસવાળા બની જશે. વિવાહીત છે અને પત્ની છે તેા પણ તે પશુ વૃત્તિથી કામનું સેવન કરશે. પત્ની નહી. હૈાય તેા પરસ્ત્રીગમન વેશ્યાગમન કરશે ! વિધવાઓને અને કન્યા એને પ્રલેાભન આપીને, પૈસા આપીને પણ પેાતાની કામવૃત્તિઓને સાષવા જશે. અને તે પણ નહીં થાય, ત। સૃષ્ટિ વિરૂદ્ધ હસ્ત મૈથુન આદિ કુકૃત્યા દ્વારા વીચ નાશ કરીને જીવન બરખાદ કરશે ! ક્ષણિક સુખ તે પણ્ સુખ નહીં', સુખાભાસ માત્ર જ....તેની પાછળ પડીને કેટલા ઊઉંડા ખાડામાં પડશે ! વિચાર! ! દયા આવે છે એની દયનીય સ્થિતિ જોઈને !.એટલું જ નહી. કાઇપણ રીતે ચાબૂક મારી-મારીને ઘેાડાને ચલાવવાની જેમ વ્યસનોની બેસુમાર મારથી-કૃત્રિમ ગાળીઆના સેવનથી....કાઈપણ રીતે તે પેાતાનુ જીવન ચલાવવા જશે. આ એક પાપની પાછળ કેટલી ભય કર પાપની પરંપરા ઊભી થશે ? પછી વ્યસની પેાતાની વસ્તુ લાવવાને માટે પૈસા કયાંથી લાવવા એ ચિંતામાં પડશે. બધા તે સુખીસપન્ન નથી. કોઈ લેાટરી, કૈાઇ જુગારના મટકા....સટ્ટા...આદિના ચક્કરમાં ફસાય છે. ત્યાં પણ ભાગ્ય સાથ આપતું નથી અને કેઈપણ્ રીતે પૈસા લાવવાને માટે આખરે ચારી....ડાકુ ખીસા કાપવા આદિ અનેક પાપેાની પાછળ પડે છે. પછી જુઠ્ઠું મેલે. ચારીમાં વળી હિંસા મારપીટ પ્યૂન સુધી પહેાંચી જાય છે. આ રીતે સારા-સારા–મેાટા ઘરના નવજુવાન નવયુવક નાની ઉંમરમાં અરમાદ થઈ જાય છે.
અન્તમાં બિચારા....તીવ્ર વ્યસને અાદિના કારણે મહાવ્યાધિ ગ્રસ્ત પણ થઈ જાય છે. તે જ વ્યસના ફરી તેના શરીરને કેન્સર, બ્લડ પ્રેશર, ટી.બી, તપેક્રિક, રાજય દમ (અસ્થમા) અને હૃદય રાગ આદિને શકાર મનાવે છે. કાઈપણ રીતે માતની સાથે સંઘષ ખેલતા સમુદ્રના ખડકોથી ટકરાતી લહેરાની જેમ જીવન વિતાવતા સેકડેા યુવકે આજે જીવી રહ્યા છે. પેાતાના જીવનનું અડધું આયુષ્ય પણ પૂરૂ નથી કરી શકતા અને કેઈ તા જીંદગીથી કંટાળી જાય છે....અન્તમાં જ્યારે આશાનુ કાઈ કિરણુ નથી રહેતુ. ત્યારે ફરી એવી સ્થિતિમાં આત્મહત્યા કરીને જીવન લીલા સમાપ્ત કરે છે. પર`તુ મૃત્યુની પછીના
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org