________________
૩૦૨
નિસ્તેજ પ્રજા, સવહીન સંતાન નિર્માલ્ય સંતાન, રોગીષ્ટ સંતાન આદિ ભયંકર ફળ દેખાય છે. હવે વર્ષોના દુઃખ ભેગવવા સારાં? કે એક ક્ષણના ક્ષણિક સુખને છેડવું સારૂં? વિચારે! તીવ્ર કામના આવેગને નિયંત્રિત કરે! થોડુંક સંભાળે ! ક્ષણિક સુખની પાછળ.. ભાવિમાં હિમાલયના જેટલા મેટા દુઃખના પર્વતે ઊભા થઈ જશે. થેડી ધીરજ રાખે !....
પરંતુ “જામી જૈવ પતિ” એ કહેવતને પણ કેટલીયે વાર સ્પષ્ટ જોઈ છે. અહીં કેઈ યુવક પ્રશ્ન કરે છે, તે શું ત્રણ-ચાર દિવસ સુધી અમે રહીએ ?....બીજી તરફ તે આપ.પરસ્ત્રી–વેશ્યા-વિધવાગમનને પણ નિષેધ કરે છે. તે પણ ન કરે અને સ્વસ્ત્રીમાં પણ ત્રણ-ચાર દિવસને સંયમ.....અરે બાપ રે ! જેમ માને કે હિમાલય તૂટી પડશે....! અરે ભાઈ સાહેબ! આટલા વર્ષોથી મૈથુન સેવન કરતાં આવ્યા છે.....
પછી પણ ત્રણ-ચાર દિવસ સુધી રહી નથી શકતા ?... હાય.. અફસેસ ! તે પછી તમારા ભાવિમાં દુ:ખ જ ભેગવવાનું લખાયેલું છે. આજે આ પરિણામ આવ્યું છે કે સેંકડો યુવક અશકત બની ગયા છે. શરીરથી ક્ષીણ થઈ ગયા છે. ગરજીમાંથી રસ નીચોવીને કાઢી લીધા પછી શેષ બચેલા કચરા જેવું નિરતેજ નીરસ જીવન કેટલાયનું થઈ ગયું છે. પછી તેના શરીરની અશક્તિ અને ભેગાશક્તિ જોઈને. વૈદ્ય હકીમ ડેકટરે, તેની અશકિત અને કમજોરીને ફાયદો ઉઠાવે છે. તે ગરમ-ગરમ તેજ દવાઓ આપે છે. કારંજક ગેળીઓની સલાહ આપે છે, કોઈ જીવન બનાવી આપે છે, કે ઈંજેકશન આપે છે. આ વિષયની સલાહ આપે છે. શા માટે વિવાહીત જીવનમાં આપ નિરાશ છે?...આ...આપની સમસ્યા હલ થઈ જશે. જાહેરખબરના આ જમાનામાં...જયાં જાહેરાતની પણ સ્પર્ધા લાગે છે ત્યાં બિચારા ગુમરાહ નવજુવાન તેમને શિકાર બની જાય છે. તે યુવક અથવા યુવતિ તે કામેરોજક ગોળીઓ ખાય છે. તેમાં પણ કૃત્રિમ ગરમી નિર્માણ કરવાની શકિત હોય છે. પછી બિચારો પુરૂષ કામુક બને છે. જેવી રીતે આગમાં ઘી નાંખીએ, તેલ નાંખીએ અને બે ક્ષણમાં તે વાલાએ વધી જાય.....પછી અગ્નિ શાંત...એ રીતે એવી કામોત્તેજક...વાસના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org