________________
૨૫
મુજબ મૈથુન એવનમાં જીવહિંસાનું પણ પ્રમાણ ઘણું બધું બતાવ્યું છે. વિષયાસકત કામી સહજમાં જ જુઠું પણ જલદીથી બેલે છે. ચોરીછૂપીથી કોઈની સાથે કામ-ક્રીડા કરવામાં ચોરીને પણ ભાગીદાર બને છે. ચોથું વ્રત તે ગયેલું જ છે અને પાંચમું પરિગ્રહનું પાપ પણ જીરાગથી લાગે છે. સ્ત્રીના રાગના કારણે આખો ઘર સંસાર ઊભો કરવો પડે છે, તેમાં પણ સર્વ પાપનું સેવન કરવું પડે છે.
“જામાં નૈવ રૂરિ?
સંસારમાં અનેક પ્રકારના અન્ય બતાવાયા છે જેમાં જન્મજાત અંધ, ધનાવ, મદાધ અને ક્રાધાન્ય એ પ્રમાણે કામાન્ય આદિ અનેક પ્રકાર છે. જન્મથી જેઓને આંખે જ નથી અને અન્ય છે તે બિચારા દયાને પાત્ર છે. કમની સજા છે. પરંતુ કેટલાક તે ધન-પૈસાના નશામાં અબ્ધ બને છે, તેને દીન-દુઃખી- ગરીબ તે દેખાતા જ નથી. માનપાન- સત્તા– પ્રતિષ્ઠામાં પણ કેટલાક અન્ય બને છે અને તીવ્ર ક્રોધમાં પણ વ્યક્તિ સામે રહેલાને નથી જેતે કે સામે કોણ છે. અને કામાન્ય જે વિષય-વાસનામાં ગ્રસ્ત છે તે કામાધિ પણ કંઈ જેતે નથી. તેની મતિ-બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. વિવેક જ્ઞાન નાશ પામે છે. કામી અધ બની જાય છે. પછી તે પોતાની બહેન, પુત્રી અથવા મા કેઈને પણ જોતું નથી. આજે છાપામાં વાંચીએ છીએ કે-પિતાએ પોતાની નાની પુત્રી ઉપર બળાત્કાર કર્યો. ૫-૭ વર્ષની કન્યા જે આજે નાની છોકરી છે તેના ઉપર પણ કામાન્ય કામી પોતાની વાસનાને સંતોષવાને માટે લાલાચિત થઈ જાય છે. કામનું પરિણામ કેવું આવે છે? તે છોકરીના શરીરમાંથી લેહી વહેવા લાગે છે અને રડી રડીને બેશુદ્ધ બની જાય છે. હોસ્પિટલમાં લઈ જવાય છે. ટાંકા લેવાય છે. મુશ્કેલીથી બચે છે. આવા પણ પ્રસંગ કેટલીકવાર સાંભળવામાં-વાંચવામાં આવે છે કે કામાન્ધ અધમ નર પિશાચે પિતાની ક્ષણિક વાસનાને સંતોષવાને માટે બળાકાર તે કર્યો પછી પોતાના પાપની ગંધ ન આવે તે માટે ગળું દબાવીને મારી નાંખે છે. છરીથી ખૂન કરીને કુવામાં ફેંકી દે છે, જમીનમાં દાટી દે છે. હાય! આ કામાજ્યમાં કેટલી નરાધમતા છે કે તે કામવાસનાના કારણે આટલો ક્રૂર બની જાય છે! કઈ સીમા સુધી પહોંચી જાય છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org