________________
૨૯૩
મહાવીરને દેશના આપતા જોઈને તે ચોર યુવકે પ્રભુને પૂછયું સાંકેતિક શબ્દોમાં પૂછયું, “જે-તે પ્રભુએ કહ્યું “તે તે” હા, તે તારી બહેન છે તે ચોરનું મન બદલાઈ ગયું, અરે...અરે! મારી બહેનની સાથે મેં ભગ ભોગવ્ય, ધિક્કાર છે મને. તેને પ્રભુની પાસે દીક્ષા લીધી. પાપનું પ્રાયશ્ચિત કરતાં જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ચોર પલ્લીમાં જઈને તે ૪૯ ને પણ ઉપદેશ આપીને દીક્ષા અપાવી. આખરે વાસના છોડવી એજ ઉત્તમ પક્ષ છે. હિતકર છે. આહાર અને નિદ્રાની જેમ વાસનાનું પણ એવું જ છે. વિષય વાસનાની પણ કઈ મર્યાદા નથી. જેટલી વધારે તેટલી વધી પણ શકે છે અને જેટલી ઘટાડે તેટલી ઘટી પણ શકે છે આ તે મનુષ્યને પિતાના હાથની વાત છે. ભેગ અને ઉપભેગ
જગતની જે સામગ્રીએ એકવાર ઉપયોગમાં આવે અને સમાપ્ત થઈ જાય તે ભેગ સામગ્રી કહેવાય. જેવી રીતે ભેજન કર્યું. તે મીઠાઈ આદિ સામગ્રીને એક જ વાર ઉપગ કરી શકાય છે. આથી તે ભેગ સામગ્રી કહેવાય છે પરંતુ જે જડ અથવા ચેતન પદાર્થો અથવા દ્રવ્યને એકવાર ઉપયોગ કરવા માત્રથી તેને નાશ નથી થતો અને મનુષ્ય તેને વારંવાર ઉપયોગ કરે છે તે ઉપભોગ કહેવાય છે. જેવી રીતે કપડાં, આજે પહેર્યું છે તે શું એકવાર પહેરીને પછી ફેંકી દેશે? ના, કાલે ધોઈને ફરીથી પહેરશું. એ રીતે વર્ષો સુધી પહેરશું. વાસણ વારંવાર વાપરીએ છીએ. એ રીતે સ્ત્રી પણ છે. અન્તર એટલું જ છે કે અન્ય સામગ્રી જડ છે. પણ પુરૂષના સુખમાં જે વારંવાર ઉપયોગમાં આવે છે તે સ્ત્રી સુખની ચેતન સામગ્રી છે. આવી રીતે સીને વારંવાર ઉપયોગ કરાય છે. આથી સ્ત્રી ઉપગની સામગ્રી થઈ અને સ્ત્રીને ઉપભેગ કરવાળે પુરૂષ છે. ક્રિયા કરનાર તે છે. આથી પુરૂષ ઉપલેક્તા -ભોક્તા થયેલ અને સ્ત્રી ભેગ્ય ભેગને એગ્ય થઈ સ્ત્રીને જે કાંઈ રૂપ-સૌંદયં શરીર સૌષ્ઠવ વગેરે મળ્યું છે, પરંતુ તે પોતે તે તેને ભેગા કરી શકતી નથી. સ્ત્રીને પણ પુરૂષના સંસર્ગથી જ સુખ મળે છે. એ રીતે સ્ત્રી-પુરૂષ બંનેને અ ન્ય પરસ્પર એકબીજાથી સુખ મળે છે. આથી આ માનીને મિથુન-યુગલ મૈથુન ક્રીડા કરવા લાગ્યા. આ મૈથુનની ક્રિયા ભેગરૂપ થઈમનમાં પડેલી કામવાસના ઉદ્દીપ્ત થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org