________________
૨૩૪
રહો, વિચારો! આખરે શા માટે દેડી રહ્યા છે? કેના માટે દેડી– ઉડી રહ્યા છે ? અને તેનું આખરી પરિણામ શું છે?
એક બાજુ માનવે આવશ્યક્તાએ વધારી, ખર્ચ વધાર્યું અને બીજી બાજુ એટલી આવક વધી નહિ તે તે મર્યાદિત રહી, ઘટતી ગઈ કે તૂટતી ગઈ. આવું રાજકીય કે પારિવારિક અર્થતંત્ર કેવી રીતે ચાલશે ? કયાં સુધી ચાલશે? આ પ્રકારે કરજ વધ્યા કરે તે સમાજ કે દેશ ડૂબી જશે અને આખરે લોકમાનસ ચિારીને માર્ગ લેશે. દત્તાદાન અને અદત્તાદાન
અ ન્ય લેવું-દેવું આદાન પ્રદાનને વ્યવહાર માનવને ધર્મ હતા. સંસ્કૃતમાં “ર” (જી) ધાતુ દેવા આપવા અર્થમાં છે તેનાથી દાન શબ્દ થયે દાન દેવું ‘જાદુ' અને “” ઉપસર્ગથી “આદાન” “પ્રદાન” શબ્દો બન્યા છે. અ ન્ય આદાન-પ્રદાન એવા વ્યવહાર હતે. હવે શું લેવું ને શું આપવું?
દત્ત અર્થાત્ આપેલું લેવું. જે ધન. અનાજ, કપડા વગેરે પદાર્થો આપ્યા હોય તો તેના બદલામાં આદત્તાદાનને વ્યવહાર ધર્મ હતો. કાનું આપેલું લેવું? તેને જવાબ સ્પષ્ટ છે કે કોણ આપે છે? કેઈ શું આપે છે? કેણ અને કેઈશબ્દ આપવાની ક્રિયાના કતાં રૂપે માલિક કે સ્વામી શબ્દનો સૂચક છે. હવે દાતા” દાનની ક્રિયા કરવાવાળા કોણ? સ્વામી, માલિક (દાતા) જે વસ્તુ તે આપે છે તેને તે માલિક છે, સ્વામી છે. તેથી તે વસ્તુ આપી શકે છે. અન્યથા જે વસ્તુ પર મારુ સ્વામિત્વ નથી તે વસ્તુ હું કેવી રીતે આપી શકું? તમે તમારા જમાઈના ઘરે જઈને તેની માલિકીની વસ્તુ કોઈને આપી શકે છે? તેઓ તમને તેમ કરવા દેશે ! નહિ શા માટે નહિ? તે વસ્તુ તેમની માલિકીની છે. તમારે આપવું છે તે તમે તમારી માલિકીની વસ્તુ આપ દત્તાદાન ધર્મનો અર્થ એ છે સ્વામી અથવા માલિક દ્વારા, આપેલી વસ્તુ તમે લઈ શકે છે એ શિષ્ટાચાર છે, વ્યવરચિત ધર્મ છે.
હવે વિચારો તેનાથી વિપરીત શું છે? “દત્ત-આદાન = દત્તદાન તેથી ઉલટું અ+દત્ત+આદાન=અદત્તાદાન “અ” અહીં નિષેધ રૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org