________________
૨૭૦
(૨) અદત્તાદાન પાપસ્થાનકની સઝાય.
ચારી વ્યસન નિવારીયે, પાપ સ્થાનક હું ત્રીજુ કશું ઘર કે, ઈહિ ભવ પર ભવ દુખઘણા, એહ વ્યસન હે પામે જગ ચોર કે.
- ચેરી. (૧)
ચાર તે પ્રાયઃ દરિદ્રી યે, ચોરીથી હે ધન ન રહે નેટ કે ચોરને કોઈ ધણી નહીં પ્રાયે ભૂખ્ય હે ચોરનું પેટ કે. ચોરી. (૨)
જિમ જલ માંહે નાંખી, તલે આવે છે જલને અય ગેલ કે, ચોર કઠેર કરમ કરી, જાયે નરકે છે. તિમ નિપટ નિટોલ કે,
ચોરી. (૩)
નાડુ પડયું બલી વિસયું રાખ્યું હે થાપણ કર્યું જેહ કે; તૃણ તુસ માત્ર ન લીજીએ, અણદીધુ હે કિહાં કેઈનું તેલ કે,
ચોરી. (૪) દરે અનર્થ સકલ ટળે મિલે વાલહા હે, સઘલે જસ થાય કે, સૂર સુખના હુએ ભેટણ, વૃતત્રીજુ હે આવે જસ દાય કે. ચોરી. (૫)
તજી ચોર પણું ચોરતાં, હુએ દેવતા રહીશું. જેમ કે, એહવૃતથી સુખ જસ કહે વલી પ્રાણી વહે પુણ્યર્યું પ્રેમ કે,
ચોરી વ્યસન નિવારીયે.... (૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org