________________
૨૫૭
રસ્તા પર કાઈ પડેલી વસ્તુ લઇ લેવી તે પણ ચોરી છે. કાઈએ સાચવવા આપેલી અમાનત-થાપણ પચાવી લેવી તે પણ ચોરી છે. તેમાં માલિકને ખાટા ઠરાવી કાઢી મૂકવામાં આવે છે. તે મહાપાપ છે.
ચોપડામાં નાણું વધુ ઉધારવુ' અને આપવું આછું. તે એક
પ્રકારની ચોરી છે
ટપાલમાં આવેલા પત્ર પર જે છાપ પડી ન હૈાય તે તેની ટિકીટ ઉખાડી લેવી તે ચોરી છે.
મનુષ્યના વાળની ચોરી પશુપક્ષીના અંગાની ચોરી વસ્તુમાં મિશ્રણ, વગેરે હજારા પ્રકારની ચોરી સ’સારમાં વિકાસ પામી છે. અને તેમાં નવી પદ્ધતિઓ વિકસતી જાય છે. આવું વિષચક્ર કેણુ જાણે કયારે અટકશે ? કઈ ગરીએ કે અભણુ ચોરી કરે છે તેવું નથી પણ શ્રીમંતા (શક્ષિતા પણ આવા કાર્યમાં સામેલ છે, માટા મેાટી ચોરી કરે છે, નાના નાની ચોરી કરે છે.
મેાટા અધિકારી, મત્રી જેવા મેાટી રકમની લાંચ રૂશ્વત લેતા હાય છે. જેમ કેઈ વૃક્ષ મૂળથી ડાળી પાંદડા સુધી સડેલુ હાય છે, વળી જેમ કુષ્ઠ રાગી માણસને પગથી માંડી શિર સુધી શ્વેત કૃષ્ણ રેગ લાગુ પડચે! હાય છે. તેમ મેટા મેાટા અધિકારી મંત્રી પ્રધાનથી માંડીને નાનામાં નાના ઝાડુવાળા, પટાવાળા એક પ્રકારે કે અન્ય પ્રકારે આવા સડામાં સામેલ હોય છે. સમયસર કામ ન કરીને, કામ ચોરી પણ કરતા હાય છે. સરકારી ઓફિસમાં આ પ્રકાર સવિશેષ જોવામાં આવે છે. એટલુ જ નહિ પણ આજે તા માનવની મનેવૃત્તિ એવી હલક થઈ ગઈ છે કે ધમ સ્થાનામાં પણ વસ્તુએની ચોરી થવા લાગી છે. મદિરામાંથી મુગટ કે પ્રતિમાની ચોરી થાય છે. કોઈને જાણે પાપને ભય જ નથી !
વિદેશી પ્રજાએ તા પ્રાચીન પ્રાચીન કરીને ગરીમાને કે નીચેના માણસને રકમ આપીને પ્રાચીન વસ્તુઓની ચોરી કરતા શિખવ્યુ છે. ફૂટનીતિજ્ઞ વિદેશી ગારી પ્રજાએ ભારતદેશમાંથી મેાટા પાયે નીતિ પૂરાણી વસ્તુઓ લઈ જવાના વ્યાપાર કર્યાં છે જેમાં મહદ્અંશે ચોરી હાય છે. આ દેશનું કમભાગ્ય છે કે આ દેશ વિશ્વના પૂછપતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org