SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ २४५ મનં સારું સર્જા, ન માડકવન ! अमार्ग दर्शनं शय्या, पर भङगस्तथैव च ॥ विश्राम : पादपतन, वासनं गोपनं तथा । खण्डस्य खादनं चैव, तथाऽन्यमाहाराजिकम् । पद्याग्न्यूदकरज्जूनां, प्रदान ज्ञानपूर्वकम् । एता प्रतयो सुज्ञेया, अष्टादश मनीषिभिः॥ (૧) ભલi– “હું તારી સાથે છું” તેમ કહી ચોરી કરવામાં ચોરને પ્રોત્સાહન આપવું. (૨) કુશલ-ચોરીનું ક્ષેમકુશળ ઈચ્છવું અને તેના સુખદુઃખની પૃચ્છા કરવી. (૩) તજ-આંખે કે હાથે દ્વારા ચોરી માટે ઈશારે કર (૪) રાજભામ-કર ચોરી દ્વારા રાજ્યને કર છૂપાવવે. (૫) અવલેકન-ચોરી કરવાવાળા ચોરના માર્ગમાં ધ્યાન રાખવું કે કોઈ જોતું નથી ને? (૬) અમાર્ગ દર્શન-ચોરને છૂપાવવા અન્યને બટે માર્ગ બતાવે. (૭) શાચરને સુવાની સગવડ આપવી (૮) પદબંગ-ચરના પાદચિહને ભૂંસી નાંખવા (૯) વિશ્રામ-ચોરને વિશ્રાંતિ માટે જગ્યા આપવી. (૧૦) પાદપતન-ચોરને નમસ્કાર વગેરે કરી આદર આપ. (૧૧) આસન-ચોરને બેસવા માટે આસન આપવું. (૧૨) ગોપન-ચોરને છૂપાવી રાખવે. (૧૩) ખંડદાન–ચોરને સારું સારું ખાવાનું આપવું. (૧૪) મહારાજિક–તેને અત્યંત માન આપવું. (૧૫) પદ્ય-તેની સેવા સુશ્રુષા કરવી. (૧૬) અગ્નિ–ચોરને રઈ માટે અગ્નિની વ્યવસ્થા કરવી. (૧૭) ઉદ–તેને નાનાદિક માટે પાણીની સુવિધા આપવી. (૧૮) રજજુ-ચોરીને માલ બાંધવા દેરડું આપવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001491
Book TitlePapni Saja Bhare Part 06
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy