________________
અસત્યથી બચવું.
સત્યવ્રતના પાલનમાં જે દોષની–અતિચારની સંભાવના છે તેને પણ ત્યાગ કર જોઈએ. (૧) એકાએક મેંમાંથી અવિચારી બોલવું. (૨) ગુપ્ત વાતે પ્રગટ કરવી. (૩) પોતાની સ્ત્રી બાબત ગુપ્ત વાતે પ્રગટ કથ્વી. (૪) ભલી-ભેળા લોકોને પેટ માર્ગ બતાવો. બેટ ઉપદેશ આં૫. (૫) બેટા દસ્તાવેજો કે લખાણે કરવાં. કેટલીક વાર તે મૌન વધારે ઉપયોગી નીવડે છે. “કૌન સર્વાર્થ સાધન” વધારે બોલવા કરતાં મૌન રહેવાને અભ્યાસ પાડવે જોઈએ. વધારે બેલવામાં અસત્યની સંભાવના વધારે રહે છે. તેથી હિત – મિત – પથ્ય – સત્ય બોલવું જોઈએ, બની શકે તે થોડાક શબ્દોમાં વાત કહેવાની ટેવ પાડવી જેથી અસત્ય સેવનની વધારે તક ન રહે. સે વિચાર કરીને બલવું. “શતં વિવાર્થ વન”! અનુમાન વગેરે અસત્યને પણ ત્યાગ કરી ,
અનુમાન અસત્ય :- જેમાં અનુમાનની સંભાવના વધારે છે. જે કહેતાં આપણા મનમાં પણ શંકા રહેતી હોય એવી વાત ન કરવી. સાધકે તે અનિર્ણયાત્મક વાત ન કરવી જોઈએ કે અસ્પષ્ટ રહે તે રીતે પણ વાત ન કરવી જોઈએ. અનુમાનને અર્થ છે કે વાત પ્રત્યક્ષ નથી પણ કથન કરવાનું છે. આ સમયે પૂર્ણ ગંભીરતાથી કામ લેવું જોઈએ. દશવૈકાલિકમાં તે સત્યવ્રતીને ભવિષ્ય કથન કરવાને નિષેધ ફરમા છે, ભવિષ્યનું કથન કરવું તે મહાન વાત નથી પણ તેની અપેક્ષાએ મહાવ્રત સંભાળવું સાધુ માટે મહત્વનું છે. સાધુને કોઈ પૂછે કે મારે ત્યાં પુત્ર આવશે કે પુત્રી ? સાધુએ કંઈ હું અને તેનાથી વિપરીત થવું તે અસત્ય કથન થયું. જે સત્ય નીવડે તે સાધુને અભિમાન થાય અને ફરીથી ભવિષ્ય વાણું કરવા લલચાય. આમ ભાવિ ફળ કહેવાની પ્રવૃત્તિ સાધકે કરવી ન જોઈએ અને જે તે કરે તે પાપને ભાગીદાર બને. અનુમાનથી બોલવામાં અસત્યની સંભાવના છે. માટે તેનાથી દૂર રહેવું.
-
-
शिवं भवतु
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org