________________
૨૧૮
રસેઈ કેવી રીતે થાય? સૂર્યોદય પહેલાં થાય તે, તો ખરી વાત આમ આવાં પચ્ચકખાણમાં પણ પરિવર્તન આવવા લાગ્યાં. એક દષની પાછળ બીજા સેકંડે દેનું સેવન. એક જૂઠ પાછળ કેટલાંય જૂઠ! કેવું વિષ ચક્ર
આમ પોતાના ફોટાઓ છપાવાય અને બીજી બાજુ કહે કે મૂર્તિપૂજામાં પાપ છે, સ્થાપના નિક્ષેપને નિષેધ છે. કેટલાક વળી નિશ્ચય નયના માર્ગને જ પકડીને બેઠા છે અને વ્યવહારને મિથ્યા ગણાવે છે. એમના મતે સામાયિક ઉપવાસ-આયંબિલ આ બધે વ્યવહાર ધર્મ છે અને તેમાં પાપ છે. પાછી આવી વાતને પ્રચાર ચાલે છે. આ બધે મહામૃષાવાદ છે અને કળિયુગની ગોદમાં તે ઉછર્યો છે પણ તેમાં ઉસૂત્રની પ્રરૂપણ થાય છે અને તે મહાપાપ છે. અસત્યની વ્યાખ્યા અને ભેદ- અસત્યની વ્યાખ્યા કરતાં તવર્યાધિગમ સૂત્રકાર પૂજ્ય ઉમાસ્વાતિજ મ. લખે છે કે અરમિઘાનનવૃતમ્ | પ્રમાદવશ અયથાર્થ બોલવું તે પણ અસત્ય છે.
અસત્યના ૩ ભેદ
સદ્ભાવપ્રતિષેધ
અર્થાન્તર
ભૂતનિહ્નવ અભૂતભાવન (૧) ભૂતનિહ્રવા
નિહવને અર્થ છે છુપાવવું, અ૫લાપ કર. બની ગયેલી વાતને છુપાવવી. કેઈએ ૨કમ આપી હોય તે તે છુપાવવી અને તે વિષે કોઈને ન કહેવું. આ પણ અસત્ય છે. (૨) અભૂતદુભાવન -
જે વાત બની નથી તેને નવું જ સ્વરૂપ આપીને કહેવી તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org