________________
૨૧૧
તે તે શ કારહિત સત્ય જ છે. એવી માન્યતા એજ સમ્યક્ત્વ છે અને તે જ યથા સત્ય છે અને સત્યથી પરિપૂર્ણ છે. જે પદાર્થ જેવા છે તે જ સ્વરૂપે તેને કહેવા, માનવે એ સમ્યક્ત્રુ છે, એ સત્ય છે. વીતરાગ પરમાત્મામાં દેવત્વની બુદ્ધિ, ત્યાગી પૉંચમહાવ્રતધારી સાધુઓમાં ગુરુની બુદ્ધિ, અને સનના વચનમાં ધર્મની બુદ્ધિ એ સમ્યક્ત્વ છે. વાસ્તવમાં યથાની ઓળખાણુ અને તેની તે રીતની માન્યતા જ સભ્યત્વ છે. સમ્યક્ત્વ એટલે શુદ્ધ સત્ય અને સમ્યક્ત્વી એટલે શુદ્ધ
સત્યવ્રતી.
સજ્ઞ-વીતરાગીને અસત્ય કહેવાનું કંઈ કારણુ ? –
:
વિચારો કે જે સર્વજ્ઞ છે અર્થાત્ પૂર્ણ જ્ઞાની છે, અનંતજ્ઞાની છે, સ`ખ્યાપી જ્ઞાનવાળા છે, અને રાગદ્વેષથી સધા ત્યાગી વીતરાગ જેનામાં કામ, ક્રોધ, માન-માયા, લેાભ-રાગ-દ્વેષની અંશમાત્ર પણ છાયા નથી તેને જુઠ્ઠું ખેલવાનુ કેઈ કારણ નથી. ઘણીવાર લાક કહે છે કે મેક્ષ છે, આત્મા છે, સ્વર્ગ-નરક છે. પુણ્ય છે, પાપ છે એનુ શુ પ્રમાણ છે ? કેણે જોયું ? આ તે મહારાજોએ એટલા માટે આવી વ્યસ્થા ઉપારી કાઢી કે જેથી લાકા અધમ ન કરે. ખાટાં કામ ન કરે પાપથી ખચીને ચાલે. ઘણા લોક એમ દલીલ કરે છે કે સમાજની વ્યવસ્થા ચેગ્ય રીતે થયેલી રહે તેથી આ વાત કરવામાં આવે છે.
હું. આમ કહેનારાઓને પૂછું છું કે મહાવીર, પાર્શ્વનાથ, ઋષભદેવ જેવા અનંતજ્ઞાની અને વીતરાગ પરમાત્માની આત્મા, સ્વ, નરક મેક્ષ જેવી વાતે જો તે જૂઠી હાય તે તે કહેવાના શું આશય હાય? એમને એવી કોઈ આકાંક્ષા ન હતી, અભિમાન ન હતું કે એવા ભય પણ્ ન હતા કે જેને વશ થઈને તેઓ આવી જૂઠી પ્રરૂપણા કરે. આપણે તેમને એક ખાજુ કામ – ક્રોધ – રાગ – દ્વેષથી ઉપર ગણીએ છીએ તેા તેમની સાથે થઈ શકે, જો આપણે એમ માનીએ કે સર્વજ્ઞ વીતરાગી હાય છે. કામવાસના, વિષયવાસના, ક્રોધ, માન, લેાભ, મયા વગેરે કાચા અને નાકષાયેાને તેમણે જીતેલા હાય છે તેા પછી તેમને અસત્ય ખેલવાનુ કાઈ કારણ હોય તેમ ઘટી શકતું નથી.
આ વાતને સંભવ ન પરમાત્માએ સથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org