________________
૨૦૯
આપ જપ-તપ-દેવ-દેવી એમ સવ પ્રકારની ધમ સાધના કરે છે. પણ જો સાથે સત્ય નહિ હાય તા એ સાધના સžળ નહિ નીવડે. અસત્યના સેવનથી વર્ષાની સાધના નિષ્ફળ જાય છે. ગમે તેવી કઠણ સાધના હાય, પવ તની ગુફામાં બેસીને કરાતી હાય કે જગલેામાં રહીને કરાતી હાય કે દેતુને હરપ્રકારે કષ્ટ આપીને કરવામાં આવતી હાય પણ સૌથી મેટી સાધના સત્યની ઉપાસનાની છે. જે સાધુ-મહાત્માએ પણ અસત્યનુ સેવન કરે છે તે તેમની કઠણમાં કઠણ સાધના હાય તો પણ તે વિકલ નીવડે છે. Truth is God સત્ય એજ ભગવાન છે. સત્યની ઉપાસના તેને સર્વોપરિ પરમાત્મા સમજીને કરવી જોઈએ. જેમ સતી સ્ત્રી જીવનમાં એકવાર પણ શીલથી ભગ થાય તે તે પછી સતી ન ગણાય તેમ સત્યના સાધક જીવનમાં એકવાર પશુ અસત્ય આલે તેા તેની ઉગ્ર તપશ્ચર્યાં પણ નષ્ટ થઈ જાય છે. ઉપાસકની ઉપાસનામાંથી દૈવી શકિત ચાલી જાય છે.
રાવણ વિદ્યાધર હતેા. તેણે ઉગ્ર ઉપાસના દ્વારા મહાન સિદ્ધિએ હાંસલ કરી હતી પણ તેની મર્યાદા હતી કે, જો તે સ્ત્રી ઉપર તેની ઈચ્છા વિરુદ્ધ કંઈ કરે તે તેની સિદ્ધિ નષ્ટ થઇ જાય તેથી તા સીતાને હંમેશાં સમજાવતે અને તેમની સાથે કંઈ અનુચિત વ્યવહાર કરતાં અચકાતા હતા. તેને ભય હતા કે હું કંઈપણ એવુ* કરીશ તે મારી સાધના, મત્રો વગેરે નિલ થઈ જશે. સત્યની તપશ્ચર્યાં બહુ કઠેચ્છુ છે અને લાંખી પહેાળી છે. ઉપવાસની તપશ્ચર્યાં તે દસ-વીસ દિવસની હેાચ પણ સત્યની તપશ્ચર્યાં આજીવન હૈાય છે. જગતના બધા જ ધમેાંએ સત્યને મહિમા ગાય છે, તેની ઉપાસનાથી વચન સિદ્ધિ થાય છે પણ તે કંઈ ચાર દિવસની સાધનાથી નહિ. ચે.ગશાસ્ત્રમાં તે ત્યાં સુધી કહેલુ છે
――――
ज्ञान चारित्रयेोर्मूल सत्यमेव वदन्ति ये । धात्री पवित्रीक्रियते तेषां चरणरेणूभिः ||
જે લેાકેા જ્ઞાન અને ચારિત્રના મૂળ કારણ રૂપ સત્યનું પાલન કરે છે તેવા મહાનુભાવાની ચરણરજથી પૃથ્વી પવિત્ર રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org