________________
૧૬૬ જેના પર આપને કોઈ અધિકાર જ નથી, જેને આપે જન્મ પણ નથી આપે એને મારવાને, તેની હિંસા કે વધ કરવાને આપને શે અધિકાર છે? તેને મારવાની અનુમતિ આપને કેવી રીતે મળી ગઈ ? તેમાં પણ જંગલના પશુ-પક્ષી જે બિચારા નિરપરાધી નિર્દોષ પ્રાણી છે, જે જંગલનું જ ઘાસ ખાઈને જીવે છે, નદી તળાવનું પાણી પીને જીવે છે તેઓએ તમારું શું બગાડયું છે? કે એવાં નિર્દોષ પ્રાણીઓની હત્યા શા માટે કરવામાં આવે - અહી તે કોઈની પણ હિંસા કરી નાંખી તે કાયદો આપણને સજા આપે છે તે સાથે સાથે તે પણ સારી રીતે સમજી લે કે કર્મ– સત્તાના ઘરમાં પણ કદી ન્યાયમાં વાર પણ નથી થતી કે નથી અંધેર! નરકની દુર્ગતિ તે હિંસક, ક્રર–ઘાતકી માટે આજ પણ તૈયાર જ છે. પરમાધામી આજે પણ મેં ખુલ્લું રાખી અજગરની માફક હિંસકેની રાહ દેખતા તૈયાર જ છે.
પછી તમે નાના-મોટા નિરપરાધી-નિર્દોષ મૂંગા પ્રાણીઓની હિંસા ઠઈ પણ સવરૂપમાં કરી. તેને તે જીવ ગયે, તે તે મે, તેનું ભયંકર પાપ મારનારને તે જરૂર લાગ્યું. હવે તે લાગેલા પાપ કર્મ અનુસાર મારનારને સજા તે ભેગવવી જ પડશે. પશ્ચાતાપ, પ્રાય શ્ચિત અને ક્ષમાયાચનાના સિવાય તે કઈ બચી શકતું જ નથી. અને જે પાપકર્મ નિકાચિત થઈ જાય તે પણ તે પશ્ચાતાપાદિથી પાપની સજાથી તે બચી શકતો જ નથી. શ્રેણિક રાજા જેવાને પણ નરકમાં જવું જ પડયું હતું. હા! પ્રાયશ્ચિત વગેરે તમારા પરિણામને જરૂર શુદ્ધ કરશે. તે રસને (કર્મને–પાપને) પાતળા બનાવશે. વિશ્વમાં ચારે બાજુ કેટલી હિંસા
જેની કોઈ ગણત્રી જ નથી, જેની સીમા જ નથી, જેને અંત જ નથી, જેની કઈ મર્યાદા નથી. અમાપ –અસીમ હિંસા આજે અનેક ભિન્ન ભિન્ન હેતુથી ચાલતી જ રહી છે. કેઈ જગ્યાએ ખાવાનાને માટે, તે કઈ જગ્યાએ મેજ-શેખ સૌંદર્ય પ્રસાધનેને માટે, કઈ જગ્યાએ તો વસ્ત્રાદિ માટે તે કોઈ જગ્યાએ રમત-ગમતને નિમિત્તે, તે કઈ જગ્યાએ વ્યાપારના ક્ષેત્રમાં આ રીતે હજારો પ્રકારે ખૂબ મોટા પ્રમાણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org