________________
૧૬૫
કાંક્ષા પૂર્ણ થતી નથી, એટલા માટે દુખથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે જ ફક્ત મરવાને, આત્મ હત્યાને વિચાર કરે છે. પરંતુ તે મૃત્યુનું દુઃખ તો પસંદ હતું જ નથી. અને માની લે એવા સમયે કેઈ તમારી ઈચ્છા પૂર્ણ કરે છે? હા... હા.... તે તો પછી મરવું જ નથી કેમ? અર્થ એ જ છે કે મરવું તે કેઈને પણ પસંદ નથી. આત્મહત્યા પણ હિંસા જ છે તે સ્વહિંસા અને છે. આ પણ ન કરવી જોઈએ તેની આજ્ઞા પણ શાસ્ત્ર કદાપિ આપતું નથી.
આ પણ વિચાર કઈ દુઃખથી અસહાય બની ગયે અને તેનાથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આત્મહત્યા કરી પણ લીધી. પરંતુ આગળ તેનું પરિણામ શું આવશે? તે કદી વિચાયું? અતૃપ્ત તૃણું, વાસના, અપૂર્ણ ઈચ્છામાં આ–૨ૌદ્ર દયાનમાં બિચારે મરતા તો મરી ગયે, પરંતુ પછી ફરીથી તે તે ભૂત-પ્રેનની નિમાં વ્યંતર-રાક્ષસ, ભૂતચુડેલ બનીને તૃષ્ણામાં જ ભટકશે. તેના આત્માની સદ્ગતિ તે નહીં જ થાય. તે તે ભટકતો જ રહેશે. હજારો વર્ષો સુધી ભટકતા રહેશે. પછી તે જીવ તે ગતિમાં અપૂર્ણ ઈચ્છાને પૂર્ણ કરવા માટે અતૃપ્ત તૃષ્ણા– વાસના-ઈચ્છા પૂરી કરવા માટે કેટલાને ભાગ લેશે. છતાં પણ તૃપ્તિ તે પ્રાપ્ત થશે નહીં. સંતેષ પણ કયાંથી મળશે? શાંતિ પણ કયાં ? એહા....પછી તે તેના અનેક જન્મ બગડશે. તેની અપેક્ષાએ આજ જ થોડુંક દુઃખ સહન કરી લેવું શું છેટું છે? મનુષ્ય જન્મ ખૂબ મૂલ્યવાન છે, તેમાં સર્વોચ્ચ ગતિ પણ છે, તો નકામે સર્વોચ્ચ જન્મ શા માટે ગુમાવવો ? અને તે પણ હિંસા શા માટે ? કેઈને પણ મારવાને આપણને શો અધિકાર છે?
વિચારે તે ખરા ? જેના પર આપનો અધિકાર છે તેને શું તમે મારી શકે છે? માને કે તમારે પુત્ર છે, આપના પુત્ર પર તે આપને હક૨વામિત્વ છે જ. પિતાને જ અધિકાર છે. તે પણ શું આપ તેને વધ (હિંસા) કરી શકે છે? અને કાયદો પણ તે બાબતમાં શું કહે છે? શું તે પણ તમને તે બાબતમાં અનુમતિ આપે છે? ના, કદાપિ નહીં. અનુમતિ કે શું ઉપરથી દંડ સજા આપે છે. કાનૂન તે દંડનીતિનું જ પાલન કરશે. હવે વિચારો ! જેને આપે જન્મ આપે છે, જેના પર આપને અધિકાર છે તેને પણ તમે મારી શકતા જ નથી તે બીજાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org