________________
૧૦૦
હાય, પાપ ન આચર્યા હોય તે બાળકને બચાવે? અન્યથા નથી બચાવી શક્તા અને પરિણામે જેમ સંતાન પરંપરા ચાલે છે તેવી જ રીતે પાપની પણ પરંપરા ચાલે છે. પાપને વારસો માતાપિતા તરફથી પણ મળે છે.
આચાર વિચારની ઉભય શુદ્ધિ ઘણી જ ઉપકારક છે. પરંતુ પ્રથમ આચાર શુદ્ધિ વધુ ઉપયોગી છે. પાપોથી બચવા માટે આ શુદ્ધ આચાર ઘણી વખત પાપ પ્રવૃત્તિથી આપણું રક્ષણ કરે છે. બચાવે છે.
આચાર શુદ્ધિથી વિચાર શુદ્ધિ
આચાર અને વિચાર અને એક બીજાના અનુપૂરક છું. બન્ને એક બીજા ઉપર અન્યાશ્રમિ છે. આચારના આધારે પણ વિચારની શુદ્ધિ થાય છે અને વિચારશુદ્ધિના આધારે પણ આચાર શુદ્ધિ થઈ શકે છે. પરંતુ અહીં સવાલ નાની મોટી ઉંમરને છે. ઉંમરની અપેક્ષાથી વિચાર કરીશું તો બાળ છે જેની વિચાર શક્તિને હજી પૂર્ણ વિકાસ નથી થયે તે જ પ્રથમ સારા વિચારે કરીને પછી આચાર શુદ્ધિ કેવી રીતે શકશે? સંભવ નથી. માટે કિશોરાવસ્થામાં પ્રથમ આચાર ઉપર ભાર આપવાનું રહ્યું છે, પ્રથમ બાળ જીવેની આચાર શુદ્ધિ તરફ ધ્યાન આપવું. બાળકે માં ખાટા-ગંદા–પાપના આચરે ન પ્રવેશી જાય તે તરફ વાલી ઓ એ સજાગ રહેવું જોઈએ.
જેમ હીરા-મોતી-રનાદિની રક્ષા કરીએ છીએ તિજોરી આદિમાં સાચવીને રાખીએ છીએ. તેવી જ રીતે આપણા સંતાનની પણ આપણે રક્ષા કરવી જ જોઈએ. પરંતુ આ રક્ષા માત્ર દેહની નહીં ! દેહની રક્ષાં તે માતા-પિતા ખવરાવી-પીવરાવી નહવરાવી આદિ રીતે કરતા જ હોય છે. મુખ્ય રક્ષા પાપથી કરવાની છે. સંતાન કયાંય પાપના ખાટા રસ્તે ચઢી ન જાય. ખરાબ સેબતમાં ખરાબ સંસ્કાર આવી ન જાય તેનું ગ્યાન પહેલા રાખવું જોઈએ. કારણ કે સંસ્કારી સંપત્તિ એ જ સાચી સંપત્તિ છે. આ સેનેરી સુવાકય આરસની તામિ ઉપર ઘરમાં લખતી રાખવું જોઈએ અને તે મુજબ વર્તન-વ્યવહાર કરીને સંતાડીને સાચી સંપત્તિ બનાવવા સંસકારે આચવાનું સતત રાખવું એ જ હિતાવહ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org