________________
કહેવાય તે ન કરાય. ન જ આચરાય. આ પ્રમાણે પાપ ની નિવૃત્તિ પ્રથમ બતાવી છે. નિષેધાજ્ઞા કરીને પાપ નિષેધ કર્યો છે. બસ પાપ ન આચરવાનું કહ્યું એટલે શું કરવું, શું કરવા જેવું છે વગેરેને ખ્યાલ આવી. જાય. આ પ્રમાણે પાપ નિષેધાત્મક છે. નિવૃત્તિ પ્રધાન છે. એની સામે પુણ્ય વિધેયાત્મક પ્રવૃત્તિ પ્રધાન છે. આ રીતે ધમ ઉભય સ્વરૂપ છે. તેમાં પણ પ્રથમ પાપ નિષેધામક છે.
પ્રરૂપણા એકાન્તિક ન હોય, અને કાન્તિક હોય. એકાન્ત આજ્ઞા નુકશાનકારક છે. અને કાતિક આજ્ઞા ઉપકારક છે. જે વિધિ-નિષેધ બને માંથી માત્ર એકાન્ત દષ્ટિ થી એકની જ પ્રરૂપણા કરવામાં આવે તે તે લાભદાયી નથી. માટે અનેકન્તિક આજ્ઞા ઉભય સ્વરૂપે હોય છે અને તે જ લાભદાયી હોય છે. પ્રભુની પ્રથમ આજ્ઞા પાપ છેડવાની છે. પાપ ત્યાગથી આજ્ઞા પ્રથમ. છે. વિપરીત્ત કરણમાં પાપ(૧) પડિસિદ્ધાણું કરણે
(૨) કિાણમકરણે ! (૧) પ્રતિ નું કરવું (૨) કૃત્ય કરવા યોગ્ય ન કરવું.
પ્રતધ એટલે નિષેધ. જેના માટે ભગવંતે નિષેધ કર્યો હોય ?, જેની ના પાડી હોય, જે કાર્યાદિ ન કરવાનું કહ્યું હોય તે કાર્ય કરવાની આજ્ઞા ભંગનું પાપ લાગે છે. બીજી તરફ કરવા યોગ્ય જે કૃત્ય કાર્ય કરવાનું કહ્યું હોય. તે જે ન કરીએ તે પણ મહાપાપ લાગે છે. આ રીતે બન્ને પક્ષે પાપ લાગે છે.
માટે યોગ્ય રીતે વિચારીએ તે ખ્યાલ આવશે કે પ્રતિષેધ નિષેધ ન કરવું, અને કૃત્ય કરવા યોગ્ય કરવું. આ બન્ને પક્ષે ધમ છે. આ આજ્ઞાપાલન છે. જ્યારે એનાથી વિપરીત કરવાથી અર્થાત્ પ્રતિષેધ કરવાથી, અને કૃત્ય કરવા ન કરવાથી મહાપાપ લાગે છે. બસ આવું કંઈક આપણાથી થઈ ગયું હોય તો તે અતિકમણ છે. તેનાથી બચવા માટે પ્રતિક્રમણ કરવાનું છે.
દા.ત. કાંદા-બટાકા, લસણ, ગાજર, મૂળા, વગેરે અનન્તકાય વસ્તુઓમાં અનન્તા જીવોની હિંસા થતી હોવાથી ખાવાની-વાપરવાની ના પાડી છે. આ પ્રતિષેધ–નિષેધ છે. આ પરમાત્માની આજ્ઞા છે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org