________________
૯૨
ઘાંચીના બળદની જેમ જ્યાં હતા ત્યાં જ છીએ. પછી એ સાધના માળા ગણવાની હાય કે સામાયિક આદિ કરવાની હાય. પ્રગતિ દેખાતી નથી. પ્રગતિના અભાવે પ્રયત્ન નિષ્ફળ સિદ્ધ થાય છે.
પાપ નિવૃત્તિ એ માટા ધમ છે,
નિષ્પાપ થવું અને માત્ર ધર્મી થવુ' અન્નેમાં ઘણું અંતર છે. એક વ્યક્તિ માત્ર માટે ધમ ઉપાર્જન કરવાના પ્રત્યેાજન કે આપણે એટલા અંશે પાપથી નિવૃત્ત થતા જઈએ. ભણનાર વિદ્યાથી વિદ્યા ઉપાર્જન કરતા કરતા અજ્ઞાનની નિવૃત્તિ કરે છે, તે જ ભણવાની સાથે કતા સિદ્ધ થાય છે. એવી જ રીતે ધમ સાધતે ધમી જો એના જીવનમાંથી પાપની નિવૃત્તિ કરે તે જ સાધ્યની સિદ્ધિ થાય છે અન્યથા નહીં. એક વ્યક્તિ ધર્મ ઘણેા કરે છે, પરન્તુ પાપાને ઘટાડતા નથી, પાપે. આછા કરવા જોઈએ એના સ્થાને એ વ્યક્તિ એ વાત ને બિલકુલ મહત્ત્વ નથી આપતા. ખસ જે કરવાનુ છે તે કરતા જાય છે. અને ધર્મ કર્યાં ને સ`Ôાષ માની લે છે મેં માળા ગણી, સામાયિક કર્યું, દાન દીધું, તપ કર્યુ, વગેરે વગેરે....એના કરેલા ધનુ લિસ્ટ સારૂ મેટુ હોય છે. પરન્તુ એના જીવનનું બીજું પાસુ શ્વેતા એ જીવનમાંથી પાપની નિવૃત્તિને ખિલકુલ મહત્ત્વ જ નથી આપતા.
બીજી તરફ બીજી વ્યક્તિ કદાચ એછે. ધમ કરે છે, પરન્તુ સવ પ્રથમ જે જે પાપેા નથી કરવાના તે તે પાપેાના ત્યાગ કરે છે. એ પાપૈ। ન કરવાની પ્રતિજ્ઞા કરે છે અને પાપ ન કરવામાં જ માટે ધમ માને છે, જેમ રેગિ નિવૃત્તિ માટે ઔષધની સાથે પરહેજ (ચરી) પાળવાની હાય છે. તે જ રીતે ધર્મીએ ધમ આરાધનામાં પડેલા પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરવી જોઈએ. ૫:૫ ન કરનારે જ સાચા ધર્મી છે.
જેમ ફિલ્મમાં Negative હોય છે તેમાં પ્રથમ print હોય છે અને પછી positive થાય છે. એ જ રીતે સર્વ પ્રથમ આપણે પાપ ન કરવાની Negative બનાવવાની હોય છે. અને પછી એની positive રૂપે ધર્મ થવા જોઈએ. સામાયિક લેવાના અ અને કરે મિ ભંતે” ના સૂત્રથી પ્રથમ “સાવજ જોગ પચ્ચક્રૃખામ” સાવદ્ય યોગ રૂપ પાપ પ્રવૃત્તિના ત્યાગના પચ્ચક્ખાણ કરાય છે, “જાવ નિયમ પન્નુવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org