________________
તે પણ નહીં જડે. જે કઈ પાપ નથી શીખવાડતું તે પછી આપણે પાપ શીખ્યા કયાંથી ? કેવી રીતે શીખ્યા ? આ પ્રશ્નના ઉત્તરમાં સીધું સ્પષ્ટ કહેવું પડે છે કે બીજા લોકોને પાપ કરતા જોઈને, અથવા તેમના પાપની રીતભાત સાંભળીને આપણે પાપ કરતા શીખ્યા છીએ. નાના બાળકની બને આંખો જાણે કેમેરાના લેન્સ ના હોય તેમ સ્થિર પણે કઈ પણ દશ્યને જોઈ જ રહે છે અને એના મગજરૂપી કેમેરામાં એ આંખના લેન્સથી જોવામાં આવેલા દશ્ય મનની નેગેટીવ ઉપર અંક્તિ થઈ જાય છે. હવે એ Negative ની જ્યારે પણ Posttive કરીશું ત્યારે જોયેલા દશ્ય બિલકુલ As it is દેખાશે. પાપ જેવાથી શીખાય છે. બીજાએ કરેલા પાપે સાંભળવાથી પાપ શીખાય છે અને એક દિવસ જનાર સાંભળનાર વ્યક્તિ પણ પાપ આચરતે થઈ જાય છે
પાપ શીખ્યા તો આચર્યા. શીખ્યા જ ન હોત તે બચીને રહ્યા હત. માટે પાપની મૂળ જડ જેવા સાંભળવાની પ્રક્રિયા ઉપર આધા. રિત છે. માટે વહેલી તકે બીજાના પાપ જેવા સાંભળવાનું સર્વપ્રથમ બંધ કરવું જોઈએ. એમાં રસ ન લે. સિનેમા, ટી.વી, જેનારા વ્યક્તિઓ જે દશ્ય જુએ છે એમને સારા ખરાબને વિવેક ભેદ કરી લેવું જોઈએ. સારા દયે જે બેધદાયક હોય તેટલા જ માત્ર જોઈએ અને જે ખરાબ છે. તે જનારને પણ ખરાબ બનાવશે. એની માનસિક વૃત્તિ વિચારધારા ખરાબ બનાવશે. કારણ કે સિનેમા ટી. વી. પર આવતા ચિત્રો પિકચર બનાવનારા. તેમાં કામ કરનારા વ્યકિતઓના જીવને કેવા હોય છે ? કેવી વ્યકિતઓ હોય છે? એમના દ્વારા કરવામાં આવેલા ખરાબ કામોને જોઈને માનવ પોતાની દષ્ટિ વૃત્તિ પણ ખરાબ કરે છે, બગાડે છે. અને કાળાન્તરે એ સ્મૃતિમાં ઉપસી આવતા માનવ પિતાનું આચરણ તથા જીવન પણ ખરાબ કરી દે છે. ખરાબ પાપોથી ગંધાતું એનું જીવન થઈ જાય છે. માટે પાપથી બચવાને સરલ ઉપાય એજ છે કે પહેલા આપણે બીજાના પાપ, પાપકા જેવા સાંભળવાનું બંધ કરી છે. એટલે આપણા જીવનમાંથી પણ ઘણાં પાપોને દેશવટો મળી જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org