SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) સુપાત્રને વસપાત્રાદિદાન કરવાથી. (૬) મન વડે શુભ ચિંતન કરવાથી. (૭) વચન વડે સત્ય અને મધુરવાણુ બોલવાથી. (૮) કાયા વડે શુભ પ્રવૃત્તિ કરવાથી. (૯) નમ્રતાથી આપ્તજને, ગુરૂજનો, વડીલોને આદર માન સન્માન આપવાથી સકાર્ય તથા અનુકંપાદાન કરવાથી. મુખ્યત્વે પુણ્યબંધના આ નવ પ્રકાર છે. જેનું ફળ ૪૨ પ્રકારે ઉદયમાં આવે છે તે સુખરૂપ હોય છે. सा उच्च गोअ मणुदुग, सुरदुग पणिदि जाइ पणदेहा । आइति तणूणुवंगा आइम संधयण संठाणा ।। वन्न चउक्फा गुरुलहु परघा उसास आयवुज्जोअं । सुभखगई निमिण तसदस सुर, नर तिरिआउ तित्थयरं ॥ ૪૨ પ્રકારે પુણ્યને ઉદય (૧) શાતા વેદનીય. રેગ રહિત કાયાને સુખરૂપ અનુભવ. (૨) ઉચ્ચત્ર. (૩) મનુષ્ય ગતિ. (૪) મનુષ્યાનુપૂવ. (૫) દેવગતિ. (૬) દેવાનુqવી. (૭) પંચેન્દ્રિયપણું (૮) દારિક. (૯) ઐક્રિય. (૧૦) આહારક, (૧૧) તૈજસ. (૨) કામણ આ પાંચ પ્રકારના શરીર. (૧૩) ઔદારિક. (૧૪) શૈક્રિય. (૧૫) આહારક. ત્રણ શરીરના ઉપાંગ. (૧૬) પ્રથમ કાષભનારા સંઘયણ. (૧૭) સમચતુરસ્ત્ર સંસ્થાન. (૧૮) શુભ. વણું (૧૯) શુભગંધ. (૨૦) શુભ રસ. (૨૧) શુભસ્મ (૨૨) અગુરુલઘુનામ. (૨૩) પરાઘાત અને (૨૪) શ્વાસેપ્શવાસ. (૨૫) આપનામ, (૨૬) ઉદ્યોત નામકર્મ. (૨૭) શુભવિહાયો ગતિ. (૨૮) નિર્માણ નામ કર્મ. (૨૯) ત્રસનામ કમ. (૩૦) બાદરપણું. (૩૧) પર્યાપ્તપણું, (૩૨) પ્રત્યેકપણું. (૩૩) સ્થિરપણું, (૩૪) શુભપણું. (૩૫) સૌભાગ્યનામ કર્મ (૩૬) મધુરસ્વર, (૩૭) આદેય નામકર્મ. (૩૮) યશનામકર્મ. (૩૯) દેવગતિનું આયુષ્ય. (૪૦) મનુષ્ય ગતિનું આયુષ્ય. (૪૧) તિર્યંચગતિનું આયુષ્ય. (૪૨) તીર્થકર નામકર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001487
Book TitlePapni Saja Bhare Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy