________________
૭૯
માનવી વૃત્તિ
સંસારમાં એવા જીવા હાય છે, કે જે પુણ્ય રૂપ સુખ ઈચ્છે છે, પણ પ્રવૃત્તિ પાપની કરે છે, અને છતાં સુખ ઇચ્છે છે. શુ લીમડા વાવીને આંખાની અપેક્ષા ફળવી સંભવિત છે? જો તમે આંમાની અપેક્ષા રાખા છે તેા કેરીનુ' શ્રી ગેાટલી છે તેને વાવે.
જો તાક઼ કાંટા જીવે, તાહિ આવ તુ ફૂલ । તાકો ફૂલ કે ફૂલ હે, વાં કે હે ત્રિશૂલ ॥
અરે ભાઈ! તારા માર્ગમાં કોઈ કાંટા વાવે તે પણ તુ તૈના માગમાં કાંટા ન વાશ પણ ફૂલ પાથરજે. તેનાં પિરણામે તારા ફૂલ તે! ફૂલ જ રહેશે અને જેણે કાંટા વાગ્યા છેતેના કાંટા ત્રિશૂલ બનીને તેને વગો. તે પ્રમાણે જો કોઈ તારું ભૂંડુ કરે તેા પણ તું તેનું ભલું કરશે.
પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે શાસ્ત્રવાર્તા સમુચ્ચય ગ્રંથમાં કહ્યુ છે કે
પુણ્યસ્ય મિચ્છન્તિ, પુણ્ય નેન્તિ માનવાઃ । ફલ પાસ્ય નૈચ્છિન્તિ, પાપ કુન્તિ સાદરાઃ ॥
કરવા
જગતમાં માનવ પુણ્યનુ ફળ સુખ ઇચ્છે છે પણ પુણ્ય ઈચ્છતેા નથી. પાપનું ફળ ઈચ્છતા નથી પણ પાપ આદરે છે, કેટલી આ આશ્ચયની ાત છે? વિચાર કરો કે પુણ્ય કર્યાં વગર સુખ કેવી રીતે મળે? અને પાપ કરે છતાં દુઃખ ન મળે તે પણુ સંભવ નથી. કર્મ સત્તા તેના ન્યાય નિયમથી ચાલે છે, તેમાં અંધેર ચાલતુ નથી. જેવું વાવે તેવુ' પામે. જેવું કમ વાવશે તેવું ફળ બેસશે. તેમાં ઉલટી વ્યવસ્થા સંભવ નથી.
હું પ્રકારના પુણ્યમ ધ
(૧) સુપાત્રને અન્નદાન કરવાથી,
(૨) સુપાત્રને જળદાન કરવાથી, (૩) સુપાત્રને (જગ્યા) સ્થાનદાન કરવાથી
(૪) સુપાત્રને શય્યાદાન કરવાથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org