SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ બાબત છે કે જેને બનાવી મૂકયે , નહિ જાણનાર પ્રતિનિધિઃ તે શું જૈન ધર્મનું ફલક આટલું બધું વિશાળ છે? અમે તે માનતા આવ્યા છીએ કે જૈનેને અર્થાત્ એક સંકુચિત વિચારસરણી ધરાવતી નાનકડી કેમને ધર્મસંપ્રદાય તે જૈનધર્મ! પયુંષણઃ આ એક બહુ જ દુઃખદ બાબત છે કે જેના ધર્મના પરમાર્થને નહિ જાણનારાં તમે તેને સંકુચિત બનાવી મૂકે છે! પણ વસ્તુસ્થિતિ આવી નથી. જેન ધર્મનું હાર્દ વિધવાત્સલ્ય છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવું એ જૈન ધર્મનું મિશન છે. મનુષ્ય હોય કે પશુ, જૈન હોય કે જૈનેતર, સૌનું ભલું કરવું એ જ જૈન ધર્મનું દયેય છે. મિત્ર! હવેથી નોંધી રાખજો કે જૈન ધર્મ એટલે વિશ્વમત્રીને ધમ, સર્વ કલ્યાણને ધર્મ અને સંકુચિત વિચારમાં બંધાયેલો બંધિયાર સંપ્રદાય હરગીઝ નહિ પ્રતિનિધિ : છેલલે સવાલ પૂછી લઉં. તે શું આપની (પર્યુષણની ઉપાસના જૈનેતરે પણ કરી શકે? જો હા, તે જૈનેતરો કઈ રીતે આપની ઉપાસના કરી શકે, એ અંગે કાંઈક માર્ગદર્શન આપશો? પર્યુષણઃ અલબત્ત, કરી શકે. કઈ પણ વ્યક્તિ પર્યુષણની આરાધના કરી શકે. યાદ રહે, જે વ્યક્તિ પિતાના મનની ' મલિન વૃત્તિઓને દૂર કરે છે અને શુભ વૃત્તિઓને વિકસાવે છે, એ મારી સાચી ઉપાસના કરે છે. મનની બૂરાઈઓને દૂર ન કરનાર વ્યક્તિ, તે જૈન હોય તે પણ ક્યારેય મારી આરાધના કરી શકતી નથી. ૧૧ Jain Education International alionai For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001484
Book TitleMaitrina Gulmoharonu Upvan
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherSurendra M Kapadia Ahmedabad
Publication Year1983
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy