SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ જેમાં નહિ ક્રિયાકાંડ, નહિ પ્રભુપૂજા, નહિ વ્રત, નહિ નિયમ, એવાં એકલાં નિશ્ચયની વાતો કરનારા તો દુનિયામાં ઘણાં છે. પણ એમના ઊંડાણમાં જોશો તો કાંઈ નહિ હોય. એ તો કહેશે કે “આ જગમાં ચારિત્ર જ ક્યાં છે ? શુદ્ધ-ઉત્કૃષ્ટ ચારિત્ર છે જ નહિ. માટે આ બધી ક્રિયાઓ શું કરવા કરવી જોઇએ ? આ બધું ખોટું છે.' આવી ભાવના પણ આપણને ન થવી જોઈએ. આવો વિચાર પણ આપણે ન કરવો જોઇએ. ૬૮ ૮૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy