SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચયનય તો હજુ ઘણો છેટો છે. જે એમ કહેતો હોય કે “ક્રિયાકાંડની કાંઈ જરૂર નથી. નિશ્ચયનયથી ને જ્ઞાનયોગથી જ મોક્ષ મળી જશે.” તો એ જગતને છેતરવાની વાતો છે. જો તારામાં શુદ્ધ વ્યવહાર નહિ હોય તો નિશ્ચયદષ્ટિ તને નહિ મળે. ૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy