SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ એક ફળ પડ્યું હોય, એ ફળને જુદાં જુદાં જોનારાં કેટલાં હશે? નાનું બાળક પણ એ જોશે. એ જોઇને એને જુદો વિચાર આવશે. કોઈ જુવાન માણસ જોશે, તો એ વળી જુદી રીતે જોશે. કોઈ મૂર્તો માણસ જોશે, તો એ જુદી રીતે જોશે, ડાહ્યો માણસ પણ એને જુદી રીતે જોશે. એટલું જ નહિ, પણ એ ફળને દિવસે જુઓ તો જુદું લાગશે રાત્રે જુઓ તો જુદું જ દેખાશે. ત્યાં આપણી દૃષ્ટિમાં ફેર પડે છે. રાત્રે ઘોર-ગાઢ અંધારું છે, અને દિવસે અજવાળું છે. હવે એ જ ફળને ઘનઘોર વાદળાં છવાયાં હોય ને જુઓ, તો જુદું લાગશે. અને સૂર્યના પ્રકાશમાં એ જુદું દેખાશે. આમ એક જ ફળને જેમ જુદી જુદી વ્યક્તિઓ કાળ અને દેશને ભેદે જુદી જુદી રીતે જુએ છે, ને પછી એમને જ ७४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy