SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ તાવ આવે છે. હું શું કરું ? મારાથી કેમ રહેવાશે ?” - આવું જેને શરીર પર મમત્વ હોય ત્યાં સુધી એ ચારિત્રની આરાધના ન કરી શકે. ત્યારે શરીર પરથી મમત્વ ક્યારે છૂટે ? જો દાનનો સંસ્કાર પડ્યો હોય તો જેવો સંસ્કાર પડ્યો હોય, એવો આગળ વધે છે. દાનનો સંસ્કાર પડ્યો હશે તો કો'કવાર શરીરનો મોહ છુટશે. ૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy