SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ દાનધર્મ જગતમાં મુખ્ય છે. દાન એટલે મોહનો ત્યાગ. આ મારી વસ્તુ છે, ‘મેટું ’ આના પર મારી સત્તા છે. એ વસ્તુ મેં એને અર્પણ કરી, એના પરની મારી સત્તા છોડી દીધી, એ વસ્તુ પ૨ની મારી મમતાનો મોહનો ત્યાગ કર્યો, ત્યારે એનું દાન થયું. દાનના સંસ્કાર નહિ હોય તો દાન નહિ થાય. અને એ વસ્તુ ૫૨નો મોહ નહિ છૂટે તો શરીર પરનો મોહ નહિ છૂટે. અને શરીરનો મોહ નહિ છૂટે, તો ત્યાગ ધર્મ, ચારિત્ર નહિ લઇ શકે. સંયમ ક્યારે પળાય ? શરીર પરનો મોહ-મમત્ત્વભાવ છૂટ્યો હોય તો. પણ શરીર પર જ્યાં સુધી મોહ ને મમત્વ છે કે- ‘હાય હાય, આ શરીર મારું છે. મને માથુ દુ:ખે છે. ૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy