SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ આ મારું છે, આ બધું મારે માટે જ છે', - આ બધી તો વિભાવદશા છે. અને આ મારું નથી. હું તો આ બધાંથી જુદો છું. મારું સ્વરૂપ જુદું છે. મારા આત્માના ગુણોનો વિકાસ કેમ થાય ? હું આ બધામાંથી છૂટીને મારાં આત્મસ્વરૂપમાં આગળ કેમ વધું ?” આવી વિચારણા સ્વાભાવદશા છે. એને ઉત્તમ વિચારણા કીધી છે. ૪૨ પણ Jain Education International ૫૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy