SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારના દરેક સુખ દુઃખથી મિશ્રિત છે. કોઇએ ખાવાનું સુખ માન્યું. ખાવામાં સુખ છે. પણ ક્યારે ? ભૂખ લાગી હોય ત્યારે, નહિ તો નહિ. લાડુ ખાધો હોય ને ભેટ ભરાઈ ગયું હોય, પછી કોઈ દૂધપાક આપે તો ખવાશે ? નહિ ખવાય. કારણ ત્યારે ભૂખ નથી. તો પહેલાં ભૂખ લાગે, ક્યારે ઘરે જાઉં ને ક્યારે ખાઉં ? એમ સુધાનું દુ:ખ સહન કરે, પછી પણ મળમૂત્ર જવાની ચિંતા, તાવ આવે, માંદા પડીએ, અને કદાચ મરી જઈએ તો ય દુ:ખ ને દુઃખ જ. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy