SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ હે પરમાત્મન્ ! દાસપણું મળવું, લક્ષ્મી કે સમૃદ્ધિ ન મળવી, એ તો અંતરાયકર્મના ઉદયને લઈને છે. અને મને ખાત્રી છે કે તારો ધર્મ આઠે કર્મોનો નાશ કરનાર છે. જે ધર્મ આઠે કર્મનો નાશ કરવાને શક્તિમાન હોય, એ ધર્મને અંતરાયકર્મ તોડવાને કઈ વાર લાગવાની છે? માટે આપનો ધર્મ મળે, તો પછી ગમે તેવી સ્થિતિ મળે તો ય વાંધો નથી. ૧૩ ૨ ૨ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy