SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ હે જિનેશ્વર ! હું ભવાન્તરમાં ગમે તે સ્થિતિમાં મૂકાઉં, ગમે ત્યાં જાઉં, કદાચ ચક્રવર્તીપણું પણ મને મળી જાય, પણ જો તારો ધર્મ ન હોય તો એ મારે નથી જોઈતું. પણ જો તારો ધર્મ મળતો હોય, અને કદાચ લક્ષ્મી ન મળે, સમૃદ્ધિ ન મળે, તો એ બધાંની મારે જરૂર નથી. મારે નોકરીઓ કરવી પડે, દાસપણું ભોગવવું પડે, તો ભલે. પણ હે પ્રભો ! તારા ધર્મની અટલ શ્રદ્ધા અને ભવોભવ મળજો. બીજી મારે કાંઈ જરૂર નથી. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy