SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આ સૂર્યમાંથી પણ આપણે બોધ લેવાનો છે. એ કહે છે : હું સવારે ઊગું છું, મધ્યાહુને તપું છું. અને સાંજે આથમું છું. જગનો નિયમ છે કે – ઉદય હોય ત્યાં અસ્ત પણ હોય છે. પણ મારા અસ્ત વખતે અને ઉદય વખતે પણ લાલાશ જ હોય છે, કાળાશ નથી આવતી. તેમ છે માનવ ! તું પણ સંપત્તિ અને વિપત્તિમાં એક જ રૂપ રાખજે. ૫ - ૧ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy